Western Times News

Gujarati News

ભરૂચ,દારૂને કારણે હૈયું હચમચાવી દે એવી સ્વજનોને ગુમાવનારની વેદના સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરના નાડા ગામમાં દારૂની લતને કારણે...

નવસારી , જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થવાના પ્રકરણમાં એક નવો જ ચોંકાવનારો ખુલાસો થયો છે. વરરાજા...

અમદાવાદ, દેહગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના જમીન દલાલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. અમિયાપુરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી...

લાખણી, રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના...

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનથી જાહેર જીવનની શરુઆત કરી કોંગ્રેસમાં એન્ટ્રી સાથે રાજકારણમાં ઝંપલાવનારા હાર્દિક પટેલે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના ટાણે જ...

નવી દિલ્હી, ડિજિટલ ભારતની સાથે ભારતના બેંકિંગ સેક્ટરનો વ્યાપ પણ દિવસે-દિવસે વધી રહ્યો છે. જાેકે દેશની બેંકિંગ રેગ્યુલેટર સંસ્થાએ નવા...

નવી દિલ્હી, આઈએએસ અધિકારી પૂજા સિંઘલની સામે બેસીને દુમકાના ડીએમઓ કૃષ્ણચંદ્ર કિસ્કૂ અને પાકુડના ડીએમઓ પ્રમોદ કુમાર સાહની પૂછપરછ કરવામાં...

બદાયુ, યુપીમાં બદાયુના પોલીસ સ્ટેશન ફેઝગંજ બેહટામાં ૫ એપ્રિલે ગલ્લા વેપારીની સાથે થયેલી ૫ લાખ રૂપિયાની લૂંટનો એક આરોપી મંગળવારે...

ચુરુ, લગ્નમાં વરરાજા અને દુલ્હનને લઈને નવા નવા સમાચાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે રાજસ્થાનના ચુરુમાંથી એક વિચિત્ર કિસ્સો...

મુંબઈ, વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બુધવારે શેરબજારોએ શરૂઆતી લાભ ગુમાવ્યો હતો અને અસ્થિર વેપારમાં સેન્સેક્સ ૧૦૯.૯૪ પોઈન્ટ ઘટીને બંધ...

નવી દિલ્હી, ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના લોંગેવાલા યુદ્ધના હીરો કર્નલ ધર્મવીરનું સોમવારે ગુરૂગ્રામમાં નિધન થયું હતું. તેમણે ૧૯૯૨ થી ૧૯૯૪ સુધી...

અમદાવાદ, રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો...

જેતપુર, રાજકોટના જેતપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે....

ગાંધીનગર, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના...

ગાંધીનગર, મોરબી જિલ્લાના હળવદ માં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ કામદારોના મોત થયા છે. જ્યારે દિવાલ પડતાં લગભગ ૩૦...

ભુજ, ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના ર્નિણયથી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ વ્યવસાય પર ભારે અસર પડી છે. કંડલા-ગાંધીધામમાં, પરિવહન...

મુંબઇ, જીવનમાં દ્રઢ નિશ્ચયથી જાે આગળ વધવાની કામના હોય તો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ સફળતાનું શિખર સર કરી શકાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.