Western Times News

Gujarati News

Search Results for: સુરક્ષા

અમદાવાદ: સીએએના વિરોધમાં આજે અપાયેલું બંધનું એલાન બપોર બાદ એકંદરે હિંસક અને નિષ્ફળ સાબિત થયું હતું. શહેરના શાહઆલમ, મીરઝાપુર, લાલદરવાજા,...

સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન,પાટણના સયુંકત  ઉપક્રમે તા.૧૯/૧૨/૨૦૧૯ ના રોજ સવારે ૯ કલાકે ચાઈલ્ડ હોમ ફોર બોયઝ, જાલેશ્વર પાલડી ખાતે...

સામાજિક ન્યાય અને અધિકારીતા પાટણ વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પાલક માતા-પિતા યોજનાના બાળકોને “મા અમૃતમ” કાર્ડ...

૨૫-૨૬ રાઉન્ડ ગોળીબારથી ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ બિજનૌર,  ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે....

અમદાવાદ,  નાગરિક સુધારા કાનૂનને લઇને દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે તંગદિલીપૂર્ણ Âસ્થતિને ધ્યાનમાં લઇને સુરક્ષા જવાનો...

આસામમાં ઇન્ટરનેટ સર્વિસ ફરી શરૂ: બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી: મેઘાલયમાં મોબાઇલ ઇન્ટરનેટની સર્વિસ બંધ ગુવાહાટી, નાગરિક...

દાહોદ:દાહોદ ચિલ્ડ્રન હોમનાં બાળકે  ૧૮ મી એ ૧૦૦ મીટર દોડ માટે રાષ્ટ્રકક્ષાએ દિલ્હી ભાગ લેવા જશે તે બદલ શુભેચ્છા પાઠવતા...

દાહોદના એઆરટીઓ સાયકલિંગ કરી ફરજના સ્થળ સુરેન્દ્રનગર હાજર થવા રવાના, બે રાત્રી રોકાણ અને ૪૮ કલાકની કુલ સાહસિક સફર વડાપ્રધાન...

કરાઈ, ગાંધીનગર પોલીસ દળની શ્રેષ્ઠતાનું પ્રતિક 'રાષ્ટ્રપતિશ્રીનું નિશાન'  ગુજરાત પોલીસને અર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ દેશ - રાજ્યના સામાજિક- આર્થિક...

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન પછી પૂર્વોત્તરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સુરક્ષાબળો સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. જોકે...

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે...

દાહોદ: તા. ૧૩ : દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામના શ્રી કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતીની ૭ દિવસની બાયસેગ દ્વારા તાલીમ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય...

૮ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુંઃ ૩૨ મહિલાઓના ભાવિ ઇવીએમમાં સીલ રાંચી, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા...

વોશિંગ્ટન, અમેરિકાની વિવિધ કાનુન પ્રવર્તન એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા કે જન સુરક્ષા માટે ખતરાના રૂપમાં જાવામાં આવતા લગભગ ૧૦ હજાર ભારતીયોની...

નવીદિલ્હી,  નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જારદાર સંગ્રામની Âસ્થતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના...

નવી દિલ્હી, ઈસરોએ  બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.