અમદાવાદ, રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો...
જેતપુર, રાજકોટના જેતપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે....
સુરત, સુરતમાં અજબ ગજબનો કિસ્સો જાેવા મળ્યો છે. સામાન્ય રીતે ગુનાખોરી હટાવવાનું કામ પોલીસનું હોય છે, પણ સુરતમાં આ કામ...
ગાંધીનગર, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના...
ગાંધીનગર, મોરબી જિલ્લાના હળવદ માં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ કામદારોના મોત થયા છે. જ્યારે દિવાલ પડતાં લગભગ ૩૦...
ભુજ, ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના ર્નિણયથી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ વ્યવસાય પર ભારે અસર પડી છે. કંડલા-ગાંધીધામમાં, પરિવહન...
મુંબઇ, જીવનમાં દ્રઢ નિશ્ચયથી જાે આગળ વધવાની કામના હોય તો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ સફળતાનું શિખર સર કરી શકાય...
મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ત્રણ...
મનપાનું પીપીપી મોડલ નિષ્ફળ: સસ્તા ભાડેથી આપવામાં આવેલ ટેનિસ કોર્ટ માટે નાગરિકો પાસેથી તગડી ફી લેવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)...
મુંબઇ, મુલુંડમાં રહેતી એક મહિલાને તેમના સંબંધીઓ માટે કેદારનાથની હેલિકોપ્ટર રાઇડ માટે ઓનલાઇન બુકીંગ કરવું ભારે પડયું હતું. સાયબર ફ્રોડસ્ટરે...
નવીદિલ્હી, ભારતની રશિયા પર હથિયારો માટે ર્નિભરતા ઓછી કરવાની દિશામાં અમેરિકા એક મોટું પગલું ભરી શકે છે. તે ભારતને ૫૦૦...
મુંબઈ, મહારાષ્ટ્રમાં ઓબીસી આરક્ષણ વિના જ મહાનગરપાલિકાઓ, જિલ્લા પરિષદો અને નગર પરિષદો તથા નગર પંચાયતોની ચૂંટણી યોજી દેવાનો આદેશ અગાઉ...
મુંબઇ, પિકનિક માટે પ્રખ્યાત અલીબાગમાં આજે કમકમાટીભરી ઘટના બની હતી. ફરવા આવેલી મહિલા તેની પાંચ વર્ષીય પુત્રી, ત્રણ વર્ષીય પુત્ર...
મુંબઇ, બૉલીવૂડ એક્ટ્રેસ જેક્લિન ફ્રર્નાંડિસની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઇ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરની સાથેના અભિનેત્રીના સંબંધોની માહિતી બહાર...
નવી દિલ્હી, આઈપીએલ 2022 બાદ ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે 5 મેચની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ભારત અને...
નવી દિલ્હી, રશિયા અને યુક્રેનના જંગ વચ્ચે સ્વીડન અને ફિનલેન્ડે રશિયાની ધમકીની અવગણના કરીને નાટો સંગઠનના સભ્ય બનવા માટે સત્તાવાર...
ભોપાલ, મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે જ થશે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં...
બીજીંગ, કોરોના વાયરસનાં કારણે શાંઘાઈ સહિત ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન છે. ચીનમાં કોવિડના વધતા પ્રકોપની અસર વિશ્વ પર દેખાવા લાગી...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં નવા મદરેસાઓને હવે કોઈ ગ્રાન્ટ નહીં મળે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ર્નિણય પર મહોર લગાવી છે. યોગી...
ગાંધીનગર , હેડક્લાર્કની ભરતી પરીક્ષાનું પરિણામ આજ રોજ સાંજે ૭ વાગ્યે વેબસાઇટ પર જાહેર કરાયું છે. કુલ ૧૮૬ જગ્યાઓ માટે...
નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની...
ગોપાલગંજ, ગોપાલગંજના પ્રખ્યાત રાજદ નેતા અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવના નજીકના રામ ઈકબાલ યાદવની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે....
અમદાવાદ, ગુજરાતના આણંદના કેટલાક ગામમાં આકાશમાંથી ધાતુના ગોળા પડ્યા હતા જે ચીની રોકેટનો કાટમાળ હોવાનું અનુમાન લગાવાયું છે. આ ધાતુના ગોળા...
નવી દિલ્હી, ભારતીય નૌસેનાની તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે. આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ...
(વિરલ રાણા) ભરૂચ, ભરૂચમાં લિંકરોડ પર આવેલ મનિષાનંદ સોસાયટીમાં બુધવારની સવારના સમયે ઈલેક્ટ્રિકની દુકાનમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી...
