Western Times News

Gujarati News

ગાંધીનગર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સમીસાંજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જીતુ વાઘાણીની જાહેરાત વર્ગ-૩ સંવર્ગના શિક્ષક સહાયકો માટે કરવામાં...

મુંબઈ, રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે...

કોલંબો, શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમનો સમગ્ર પરિવાર અત્યારે નેવીના બેઝમાં છુપાઈ ગયો છે. જ્યાં અત્યારે ભારે સૈન્યદળ...

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. મિશન ૨૦૨૨ની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમરકસી...

અમદાવાદ, મોહનથાળથી ઘુઘરા અને ખીરથી જલેબી સુધી, ગુજરાતીઓનો મીઠાઈ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. ગુજરાતીઓના ઘરમાં બનતી દાળને પણ તેમા મીઠાશ...

અમદાવાદ, ગાંધીનગરના કલોલ જિલ્લાથી થોડાક જ કિલોમીટર દૂર આવેલું ડીંગુચા ગામ જાન્યુઆરી મહિનામાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ ગામના ચાર...

વોશિંગ્ટન, હાઇપર ટેન્શનના કારણે લોકોમાં દેખીતી રીતે હૃદય, મગજ અને કિડનીને લગતી બીમારીઓમાં વધારો થયો છે. એટલું જ નહીં, હાઇપર...

કોઝિકોડ, કાસરગોડમાં ફૂડ પોઇઝનિંગને કારણે ૧૬ વર્ષની છાત્રાની મૃત્યુ પામી છે. કેરલમાં સ્થિત કાસરગોડમાં હાલમાં બનેલા આ ઘટના પાછળ શિગેલા...

સિંગાપોર, ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે ભારતમાં ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી. જાે કે આ ફિલ્મે...

નવી દિલ્હી, કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિઃસ્વાર્થ ભાવ અને અનુશાસન સાથે કામ...

કોલંબો, શ્રીલંકામાં આર્થિક કટોકટીનો અસંતોષ હવે ગૃહયુદ્ધ તરફ દોરી શકે તેવી શક્યતા છે. સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વર્ષ 2022-23 માટે રચાયેલી મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન વિભાગીય કચેરીના કોન્ફરન્સ હોલમાં...

મુંબઇ, અસ્થિર વેપારમાં, સ્થાનિક શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયું. જ્યારે સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૦૬પોઈન્ટ્‌સ, નિફ્ટી...

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ તમામ જ્ઞાતિ રાજકીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ વધે અને શક્તિ પ્રદર્શન યોજી પોતાની...

ગાંધીનગર, ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે...

વડોદરા, વડોદરાના ગોત્રી રોડ પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી સગીરવયની કિશોરી સાથે સુરત ખાતે રહેતા બ્રિજેશ રાજપુત સાથે પ્રેમ સંબંધો પાંગર્યા...

ગાંધીનગર, ગાંધીનગરના ફિરોઝપુર ગામની સીમમાં ખેતરની ઓરડી બહાર જુગાર રમી રહેલા ૮ જુગારીઓને ડભોડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પૂર્વ...

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા...

નવીદિલ્હી, ટેસ્લાના માલિક એલોન મસ્કએ ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી...

કીવ, યુક્રેનના બાયરાક્ટર ટીબી-૨ ડ્રોન રશિયાના સશસ્ત્ર દળોને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. ટિ્‌વટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.