Western Times News

Gujarati News

ગાંધીનગર, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ગુજરાતમાં પણ લઘુમતી મંત્રાલય હોવું જાેઈએ અને લઘુમતીઓની વસ્તી પ્રમાણે બજેટ પણ વધવું...

સુરત, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટી પારડી ગામે રહેતા નિવૃત્ત ફોરેસ્ટરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના ૧ વાગ્યાની આસપાસ...

મહેસાણા, મહેસાણા જિલ્લામાંથી રાતના સમયે ઢોર (ભેંસો) ચોરી કરતી ગેંગના એક સભ્યને બે ગાડી સહિત કુલ રૂ.૬.૫૦ લાખના મુદ્દામાલ સાથે...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગરમીમાં વધારો થતાં જ પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરમાં ઝાડા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે તેમજ કદાચ કોન્ટ્રાકટરોના પેમેન્ટ ચુકવી ન શકાય...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નવાબ મલિકના...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

નવીદિલ્હી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન...

નવીદિલ્હી, ‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે....

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાર પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલી યોગી સરકાર ૨.૦માં ગઇ કાલે મંત્રીઓને ખાતાની સોંપણી કરી દેવાઇ....

અમદાવાદ, શહેરમાં ગરમી ધ્યાનમાં રાખી હવે આગામી દિવસોમાં પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત...

કાબુલ, અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓ ઓફિસમાં પ્રવેશી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે અફઘાનિસ્તાનમાં દાઢી વગરના...

જયપુર, રાજસ્થાનના પ્રખ્યાત સરિસ્કા ટાઇગર રિજર્વનાં જંગલોમાં અચાનક આગ લાગી ગઇ છે, જંગલમાં આગ બુઝાવવા માટે કર્મચારીઓ એરફોર્સ, હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યાં...

શાંઘાઈ, ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19ના વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું  છે....

નવી દિલ્હી, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની આગામી સપ્તાહે ભારતની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખ નક્કી...

નવી દિલ્હી, અમેરિકામાં બરફવર્ષા અને તોફાન દરમિયાન રસ્તાઓ પર થતા અકસ્માત નવાઈની વાત નથી પણ સોમવારે થયેલા એક અકસ્માતમાં તો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.