Western Times News

Gujarati News

કરાંચી, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવાનો સિલસિલો સતત ચાલુ છે. પાકિસ્તાનથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે....

મુંબઈ, ભારતીય રિયલ્ટી સેક્ટરની કિંગ ગણાતા હિરાનંદાની સમૂહ પર મંગળવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. મળતા અહેવાલ અનુસાર બિલ્ડરના...

રામેશ્વરમ, ઓટીઝમથી પીડાતી કિશોરી જિયા રાયે શ્રીલંકાથી તામિલનાડુ સુધી ૧૩ કલાકમાં સ્વિમિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાથી સ્વિમિંગ કરીને તમિલનાડુ...

નવી દિલ્હી, કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ રહ્યો છે. લાખો લોકોના...

સુરત, તાજેતરમાં પોલીસ દ્વારા તોડબાજી કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતના વેપારીને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી...

સુરત, સુરત શહેરના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું છે. પોલીસ રેડમાં ૩ ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી...

રાજકોટ, તાજેતરમાં જ રાજકોટ શહેર ખાતે કોળી સમાજ તેમજ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઉતરપ્રદેશ સહીત ચાર રાજયોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર...

સુરેન્દ્રનગર, રાજ્યમાં અવારનવાર નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થલે બે નવજાત જન્મેલા...

મુંબઈ, પિરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઇનાન્સે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર અને તેની રિલાયન્સ નેચરલ રિસોર્સિસ(આરએનઆરએલ) સહિતની પેટાકંપનીઓ સામે એનસીએલટીની મુંબઈ...

વોશિંગ્ટન, અમેરિકાના ઉચ્ચ સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ આગાહી કરી છે કે કોવિડ-૧૯ના ઓમિક્રોન સ્વરૂપના એક અત્યધિક સંક્રમક ઉપ-સ્વરૂપ...

નવી દિલ્હી, દેશમાં તમામ મુદ્દાઓ પર ધાર્મિક મતભેદો વચ્ચે બિહારમાં સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ બેસાડનાર એક સમાચાર સામે આવ્યા છે. અહીં...

નવી દિલ્હી, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે જણાવ્યું છે કે, તેઓ રાષ્ટ્રીય સ્તરે પરિવર્તન લાવવા માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે...

કોલકાતા, પશ્ચિમ બંગાળના બિરભૂમિ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા પછી ભડકેલી હિંસામાં ૧૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉગ્ર ભીડે...

નવી દિલ્હી, અગાઉથી જે બાબતની શક્યતા દર્શાવવામાં આવતી હતી એ પ્રમાણે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ,...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષની લેણી રકમની વસુલાત કરવા માટે મ્યુનિસિપલ દ્વારા મિલકતોને સીલ મારવા સહિતની કડક ઝૂૃબેશ...

(એજન્સી) ગાંધીનગર, કોંગ્રેસના નેતાઓએે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટની એક જમીનમાં પ૦૦ કરોડના કૌભાંડના ગંભીર આક્ષેપો...

(એજન્સી) અમદાવાદ, ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂ થાય તે પહેલાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવા માટે કમર કસીને સીલ ઝંૂંબેશમાં લાગેલા...

(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૮ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા વખતે વર્ગખંડની...

(એજન્સી) અમદાવાદ, રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈગયુ છે. છતાં હજુ સુધી શહેરની સમરસ હોસ્ટેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.