Western Times News

Gujarati News

નવીદિલ્હી, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રવિવારે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે....

મહેસાણા, મુખ્યમંત્રી નીતિન પટેલે કેનેડામાં ઘૂસણખોરી દરમિયાન થયેલા ગુજરાતીઓના મોત મામલે નિવેદન આપ્યુ છે. નીતિન પટેલે એક કાર્યક્રમના સંબોધનમાં જણાવ્યું...

સુરેન્દ્રનગર, લીંબડી તાલુકાના બળોલ ગામે સાત વર્ષોથી તબીબી ડીગ્રી વગર પ્રેકટીસ કરતો ઘોડા ડૉક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. બળોલ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના જ સહયોગીઓના નિવેદનોથી ફસાયેલા દેખાઈ રહ્યા છે. ઈમરાન સરકારના એક મંત્રીએ પીએમ ઈમરાન પર...

રાજકોટ, રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જાેર પકડ્યુ છે. ફરી એકવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નામ...

મુંબઈ, અનન્યા પાંડે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગહેરાઈયાંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને...

નવી દિલ્હી, કોર્ટે દિલ્હીના તોફાનો સાથે સંકળાયેલા કેસના આરોપી શરજીલ ઈમામ પર દેશદ્રોહ, UAPA સહિત અન્ય કેટલીય કલમો લગાવવાનો આદેશ આપ્યો...

મુંબઈ, બોલીવુડની 'મોહબ્બતેં' જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કિમ શર્માએ ૨૧ જાન્યુઆરીએ પોતાનો ૪૨માં બર્થડે મનાવ્યો છે. પોતાનો...

મુંબઈ, મલાઈકા અરોરા બોલિવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસિસ પૈકીની એક છે. જિમથી લઈને પાર્ટી સુધીના મલાઈકાના લૂક ચર્ચામાં રહે છે. જાેકે, મલાઈકાને...

કેનેડા અને યુએસની સિક્યોરિટી એજન્સી તેમજ ભારતીય પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રેશનના રેકેટની તપાસ કરશે કેનેડા-યુએસ બોર્ડર પર ગુજરાતના એક પરિવારના ચાર...

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેના અસંખ્ય અને નિત્ય નવા સ્વરૂપોએ સામાન્ય જનતાની સાથે સાથે વૈજ્ઞાનિકોને...

રાજકોટ : હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે જ્યાં દરરોજ સેંકડો મુસાફરોની અવરજવર રહે છે...

મુંબઈ, કોરોનાકાળના કારણે જાન્યુઆરીમાં રિલીઝ થનારી મોટાભાગની ફિલ્મો પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. તો ફેબ્રુઆરીમાં ગંગૂબાઈ કાઠિયાવાડી અને બધાઈ દોને...

સિરમૌર જિલ્લાના સંગ્રાહ ગામથી રવિવારે સવારે રતવા ગામ માટે શોભાયાત્રા નીકળી હતી. હિમવર્ષાના કારણે રસ્તો બંધ થવાને કારણે શોભાયાત્રા માત્ર...

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આદિત્યએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી શૂટની એક તસવીર શેર...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અત્યારે એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયો જાેઈને લોકો શ્રદ્ધા કપૂરના વખાણ કરી રહ્યા...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભાજપ પર રાજનીતિક સુવિધા મુજબ હિન્દુત્વનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.