મુંબઈ, ઝહીર ઈકબાલ બોલિવુડના યંગ એક્ટર્સમાંથી એક છે. તેની પહેલી ફિલ્મ નોટબુક બોક્સિઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઈ હતી અને...
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અત્યારે રાજસ્થાનમાં વેકેશન એન્જાેય કરી રહ્યો છે. તે પત્ની અને બાળકો સાથે રજાઓ માણવા ગયો...
ફંડનો ઉપયોગ વ્યવસાયિક વિસ્તરણ અને ટેકનોલોજી માળખું વધારવા રોકાણ કરવા માટે થશે ભારતનાં નાનાં શહેરો અને નગરોમાંથી કિંમત પ્રત્યે સભાન...
મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. કપલે ડિસેમ્બર, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરાએ...
નવી દિલ્લી, જાે તમને એવું લાગે છે કે આપણા જ દેશની પોલીસ ઘટના ઘટ્યા પછી સ્થળ પર પહોંચે છે, તો...
નવી દિલ્લી, અનેક લોકોને સ્વિમિંગનો શોખ હોય છે આથી તેઓ અવારનવાર સ્વિમિંગ પૂલમાં પણ જતા હોય છે. પરંતુ હાલમાં જ...
નવી દિલ્લી, આજે અમે તમને દુનિયાના સૌથી વૃદ્ધ જીવતા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિવાય તેની એક પ્રજાતિના...
આ જોડાણનો ઉદ્દેશ રિમોટ લર્નિંગ દ્વારા સમાજનાં આર્થિક રીતે નબળાં વર્ગોમાંથી સમગ્ર દેશના 2 લાખ બાળકોને ટેકો આપવા ડિજિટલ શિક્ષણને...
નવી દિલ્લી, ભારત સહિત દુનિયાભરમાં એવી ઘણી અનોખી જગ્યાઓ છે જેના વિશે જાણીને લોકો વિશ્વાસ નહીં કરે. એક એવી જગ્યા...
મુંબઇ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે...
સુરત, શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી...
નવી દિલ્લી, દેશમાં ૨૬ જાન્યુઆરીએ મોટા આંતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને...
નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે...
વીડિયો સર્વેલન્સ કેમેરા માટેની મહત્તમ સર્ચ દિલ્હીમાં જોવા મળી: જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનાં તારણ - ટિઅર-1 કરતાં ટિઅર-2 શહેરોમાં માગમાં...
યુટીઆઇ મ્યુચ્યુઅલ ફન્ડ (UTI) એ ‘યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ’ નામની ઓપન-એન્ડેડ સ્કીમ લોંચ કરી છે, જે એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ ટોટલ...
અતુલનીય કામગીરી, કક્ષામાં અવ્વલ સુરક્ષા, ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી અને આકર્ષક ફીચર્સ સાથે સીએનજી બજારમાં ક્રાંતિ નવી આઈસીએનજી ટેકનોલોજી સાથે અતુલનીય કામગીરી-...
લાખોની સારવાર સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે થઈઃ 4.5 મહિના વેન્ટીલેટર પર રહેલા કિશોરને નવજીવન મળ્યું
SSG માં સાડા ચાર માસ વેન્ટીલેટર પર રાખી તબીબોએ ગોધરાના કિશોરને નવજીવન બક્ષ્યું (માહિતી) વડોદરા, શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે કૃષિકારો અને પશુપાલકો માટે અનેકવિધ મહત્વના નિણર્યો કરી સુશાસનની પ્રતિતિ કરાવી (માહિતી) અમદાવાદ,...
પહેલા દિવસે ૫.૧૯ લાખ લોકોએ ડોઝ લીધો, ધીમે ધીમે સંખ્યા ઘટતી ગઇ (એજન્સી) નવી દિલ્હી, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે...
અમદાવાદ, દેશમાં ચૂંટણીઓની મોસમ આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે ૫ રાજ્યોમાં ચૂંટણી બ્યૂંગલ ફૂંકાઈ ગયું છે. તમામ...
રાજકોટ, પોલીસે બે રીઢા બાઇકચોરને પકડી પાડ્યા છે. આ બાઇક ચોર બાઇકની ચોરી કરતા અને બાઇક ચોરી કરીને આજી નદીના...
અમદાવાદ, કોરોના સામે વેક્સીન જ સંજીવની છે. લોકો વેક્સીનના બે ડોઝ ઝડપથી લે તે માટે સરકાર દ્વારા પણ સતત પ્રયાસ...
મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સંડોવતા કૌભાંડ ઝડપાયા-આ અંગેની જાણ જરૂરી સૂચના નવસારીના કલેક્ટરને પણ આપવામાં આવી તેના માટે પાવર ઓફ અટર્ની,...
અમદાવાદ, રાજ્યમાં વર્ષ ર૦રર-ર૩ દરમિયાન અગ્રિમ ક્ષેત્રે રૂ. ર.૪૮ લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ રજૂ કરતું સ્ટેટ ફોકસ પેપર રજુ...
તાપી, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ છે. રોજનાં હજારો કેસ આવી રહ્યા છે. જાે કે નેતાઓ સમજવાનું નામ નથી લઇ રહ્યા. સભા...