Western Times News

Gujarati News

વિજેતાઓને પ્રતિષ્ઠિત "ક્લેરેટ જગ" અને રનર્સ-અપને "સિલ્વર પ્લેટ" સાથે સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદ: ગુલમોહર ગોલ્ફર ઓફ ધયરની ૧૧ ટુર્નામેન્ટના વિજેતા અને...

રસી લીધા બાદ અવાજ ગુમાવનાર વ્યક્તિ બોલ્યો બોકારો, કોરોનાની રસી અંગે લોકોને હજુ પણ શંકા છે અને કેટલાક લોકો હજુ...

રાજ્યમાં (COVID-19)પરિસ્થિતીને ધ્યાને લેતાં ગુજરત સરકાર દ્વારા વખતો-વખત માર્ગદર્શિકાઓ તેમજ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીની સમીક્ષા...

ખુલ્લા - દીવાલ વગરના ધાબા તથા છાપરા પરથી પતંગ  ચગાવવાનું ટાળવું જોઈએ. આખી બાયના કપડાં, આખા પેન્ટ, બંધ શૂઝ, સ્કાર્ફ, મફલર, ટોપી તથા ચશ્માંનો ઉપયોગ...

એન્ડટીવી પર "ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ"માં શાંતિ મિશ્રાની ભૂમિકા ભજવતી અભિનેત્રી ફહાના ફાતેમાએ છેલ્લા થોડા સપ્તાહથી સેટ્સ પર...

નવી દિલ્હી, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા આજે રજૂ કરે છે, વાઈ-ફાઈ સાથેનું અત્યાધુનિક સરફેસ પ્રો એક્સ, જેના કોમર્શિયલ ઓથોરાઈઝ્ડ રિસેલર્સ છે, રિયાલન્સ...

મકરસંક્રાંતિના અર્થ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના સાથે જાેડાયેલો છે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે...

વર્તમાન કોરોના અને પ્રતિબંધની સ્થિતિ માટે નાગરિકો આત્મમંથન કરે-ગાઈડલાઈનનો ભંગ કરનાર એક પણ રાજકીય નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી...

નેશનલ ક્રાઇમ રેકોડ્‌ર્સ બ્યૂરોના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર થાય છે.  મહિલાઓ અને આધુનિકતાઃ...

માનવ જીવનની સફળ યાત્રા-લોટરી કે ધંધામાં અણધાર્યો નફો થવાથી કે વસિયત દ્વારા પૈસો આવવાથી જીવનમાં જીતી જવાતું નથી ભગવાને માનવીને...

(એજન્સી) અમદાવાદ, ૧પ જાન્યુઆરીથી કમુરતાં પુરાં થતાં લગ્નની સીઝન પુરજાેશમાં શરૂ થઈ રહી છે, પરંતુ સરકારે અચાનક જ પલટી મારીને...

રાજય સરકાર “વેઈટ એન્ડ વોચ”ની સ્થિતિમાં (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના - ઓમિક્રોનના કેસ વધતા સતર્ક થઈ ગયેલ રાજય સરકાર દ્વારા એક...

નેગેટીવ પબ્લિસીટીથી લાંબાગાળે ફાયદો થાય કે ન થાય પરંતુ સોશ્યલ મીડીયાની ચર્ચા માધ્યમોમાં જરૂર શરૂ થઈ જાય છે. (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ,...

રૂપાલી બસ ટર્મિનસ ખાતે મુસાફરોને સતત માર્ગદર્શન આપતા કંટ્રોલર (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની પ્રથમ-દ્વિતીય અને હવે સંભવિત તૃતિય લહેર દરમ્યાન પ્રજાની...

રેવન્યુ કમિટિના ચેરમેન જેનિક વકીલે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી (એેજન્સી) અમદાવાદ, રેવન્યુ કમિટિના ચેરમેન ટેક્ષ વિભાગના વોર્ડ ઇન્સપેક્ઢટરો...

નવી દિલ્હી, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડાયરેક્ટર અને ISROના મુખ્ય વૈજ્ઞાનિક એસ. સોમનાથને ISROના નવા ચીફ બનાવવામાં આવ્યા છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.