Western Times News

Gujarati News

સુપર સોલ્ડર ઉર્ફે જ્હોન અબ્રાહમ અમદાવાદના રોબોટિક્સ સાયન્સ મ્યુઝિયમ ખાતે સુપર રોબોટ્સ સાથે વાર્તાલાપ કર્યા હતા.  એટેક - ભાગ 1...

⦁ HEPA ફિલ્ટર સાથે ભારતનું પ્રથમ એસી પ્રસ્તુત કર્યું એર કન્ડિશનર્સ, એર કૂલર્સ, કમર્શિયલ રેફ્રિજરેશન અને વોલ્ટાસ બીકો હોમ એપ્લાયન્સિસની...

મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. રિયલ લાઈફ કપલ રણબીર અને આલિયાને...

ગ્રાહકો માટે સર્વાંગી મૂલ્ય ધરાવતી ખાસિયતો ઊભી કરી - આ પહેલો નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતમાં રિટેલ લોનનું વિતરણ આશરે 40...

નવી દિલ્હી, શિવગંગા મનમાદુરાઈના રહેવાસી અને મુથુના શ્રેષ્ઠ મિત્ર, ૮૨ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી, હવે હંમેશા માટે યાદ કરવામાં આવશે....

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન હત્યામાં, ત્રણ મહિલા શિક્ષકોએ ભૂતપૂર્વ સાથીદારનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્રણેયે મૃતક પર ઈશનિંદાનો...

નવી દિલ્હી, કેપ્ટન સંજૂ સેમસનની તોફાની અડધી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-૨૦૨૨માં પોતાની પ્રથમ મેચમાં...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ સીઆરપીએફના બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો. આ ઘટના...

પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી ભરૂચ - અંકલેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી  આત્મહત્યા (પ્રતિનિધી) ભરૂચ, ભરૂચની નર્મદા નદી ઉપર...

સુરત, પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા રૂપિયા ૮૦ લાખના કેસનો આરોપી પાકિસ્તાન ભાગી ગયો હોવાથી ફરિયાદીએ કોર્ટમાં આરોપીની આગોતરા જામીન અરજી...

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા), ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ચરોતર સુન્ની વહોરા ટ્રસ્ટ રજી.બી/૧૧/ખેડા દ્વારા પ્રથમ સ્નેહ મિલન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.