નવી દિલ્હી, કેન્દ્રીયમંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો ર્નિણય લીધો છે. બુધવારે એકબિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં બોગસ...
નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવવાની કાર્યવાહી પર મોટુ નિવેદન આપ્યું છે. સુનીલ...
નવીદિલ્હી, કોરોના વાઇરસનું આગમન થયું ન હતું ત્યાં સુધી સમગ્ર વિશ્વને આ પ્રકારના વાઇરસની ગંભીરતા અંગે ખબર ન હતી. તેના...
મુંબઇ, દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરશે....
સુરત, કળિયુગમાં પ્રસિદ્ધ ગુજરાતી કહેવત ‘છોરું કછોરું થાય પરંતુ, માવતર કમાવતર ન થાય’ તે કહેવત ખોટી પડી છે. સુરતમાં ફરી...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ૪ વર્ષમાં કઇ કઇ સંપત્તિ વેચવામાં આવશે તેની ઓળખ કરી લેવામાં આવી છે. તાજેતરમાં...
નવીદિલ્હી, આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું છે તેવા સંજાેગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જાેવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી...
નવીદિલ્હી, વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. ૩ ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને ૧૩ દિવસમાં ભારતીય સેનાએ...
જયપુર, હાઈવે પર જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે ત્યારે આસપાસમાંથી અનેક લોકો મદદ કરવા માટે દોડી આવે છે. ખાસ...
નવીદિલ્હી, ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જાેઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો...
નવીદિલ્હી, ભાજપ શાસિત રાજ્યોમાં સબ સલામતના દાવા કરવામાં આવે છે. પરંતુ આ અંગે જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેનાથી...
નવીદિલ્હી, કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
મુંબઇ, મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ...
નવીદિલ્હી, હાલમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ રજૂ કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે...
ગાંધીનગર, ગુજરાતમાં આજે રાજ્યનાં નવા ૬૮ કેસ નોંધાયા છે. તો ૪૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૬૮૭...
ભરૂચ, આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ૬ આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના ધર્માંતરણના મામલામાં અત્યાર સુધી કુલ ૧૦...
ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાના...
ભોપાલ, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહે ગત રોજ...
સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા...
અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે....
નવી દિલ્હી, દક્ષિણકાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથીચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં ૨ આતંકવાદીઓનો સફાયો કરીદેવામાં...
મુંબઈ, વિરાટ કોહલીએ ગઈકાલે યોજલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે ભારતીય ટીમ મુંબઈથી સાઉથ આફ્રિકાના પ્રવાસે રવાના થઈ હતી. ટીમઈન્ડિયા મુંબઈથી...
લંડન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને ચેતવણી આપી હતી કે ઓમિક્રોનના કેસ હવે બમણા દરે વધી રહ્યા છે. તેને રોકવા...
નવીદિલ્હી, ઓમિક્રોન ધીમે ધીમે દેશમાં તેની છાપ વિસ્તરી રહી છે. એક યા બીજા રાજ્યમાં દરરોજ ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે....