Western Times News

Gujarati News

દુબઈ, નોવાક યોકોવિચ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં હારની સાથે નંબર વનનુ રેન્કિંગં પણ ગુમાવી બેઠો છે. હવે રશિયાનો દાનિલ...

વોશિંગ્ટન, નાટો દેશના સૌથી મોટા ભાગ ગણાતા અમેરિકા છેલ્લા અઢી મહિનાથી યુક્રેનને રશિયા સામે રક્ષણ આપીશુનું ગાણું ગાયું હતુ. જાેકે...

કીવ, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાયેલું છે. બંને દેશો વચ્ચેની સ્થિતિના લીધે દુનિયાભરમાં ટેન્શનનો માહોલ પેદા થયેલો છે. સૌની...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું....

નવી દિલ્હી, યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીથી ગુરૂવારે ઘરેલૂ શેર બજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૨૭૦૦ પોઈન્ટના...

મુંબઈ, સ્થાનિક શેરબજારોમાં સાત દિવસના ઘટાડા પછી શુક્રવારે તેજી પાછી ફરી હતી. બંને બેન્ચમાર્ક સૂચકાંકો, બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી...

ભુજ, ઉનાળા પહેલા ૭૦ ટકા ભુજને એકાંતરે પીવાનું પાણી મળી રહેશે તેવું આજે ભુજપાલિકાની સામાન્ય સભામાં નગરપતિએ જણાવ્યુ હતું. જ્યારે...

નવસારી, નવસારી જિલ્લાની સરકારી કોલેજાેમાં ભણતા ૭૦૦ છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ ૧,૦૦૦ની વસૂલાત કરવામાં આવી હતી, પરંતુ તેની...

અમદાવાદ, રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામવા મેળવનાર અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા રાત્રી કર્ફ્‌યૂ સહિતના અનેક નિયંત્રણો ઘટાડી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતા પર સતત ભાર આપી રહ્યું છે અને આ વખતે...

અમદાવાદમાં તારીખ 25-26-27 ફેબ્રુઆરી, 2022ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા એકેડમીના સહયોગથી શ્રી સોમાલાલ શાહ આર્ટ ગેલેરી, લૉ ગાર્ડન ખાતે નરેન્દ્ર...

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં પ્રતિબંધોને વધુ હળવા કરવાને લઈને આજે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક...

નોઇડા, ઉત્તર પ્રદેશના નોએડાથી એક હત્યાની ઘટના સામે આવી છે જ્યાં સેક્ટર-૭૭ની આંતરિક કાંબલ સોસાયટીમાં રહેતી ૧૪ વર્ષીય સગીર વયની...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ખૂબ જ ભાવનાત્મક ઘટનાઓ પણ સામે આવી રહી છે. યુક્રેનના સ્નેક આઇલેન્ડમાંથી આવી...

જશપુર, છત્તીસગઢના જશપુરમાં એક સગીર આદિવાસી છોકરી સાથેની ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવી છે. છોકરીની ઉંમર માત્ર ૧૪ વર્ષ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.