Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ગાંધીનગર, હાલમાં જૂનાગઢ મનપામાં નવા મેયર ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી હવે આગામી શિવરાત્રી નજીક...

(પ્રતિનિધિ) અમદાવાદ, ટ્રાફિકજામ- આડેધડ વાહનો પાર્કિંગ કરવાની જાણે કે લોકોને આદત પડી ગઈ છે. ચાર રસ્તા પર પોલીસ જવાન દેખાય...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાલિકાના મુખ્ય અધિકારી દિગ્વિજય પ્રજાપતિની બદલી થતા જંબુસર પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ નગરપાલિકાનો ચાર્જ આપવામાં આવ્યો છે.ત્યારે...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલા તળાવમાં કોઈએ મોટી સંખ્યામાં મૃત મરઘા નો નિકાલ કરતા હડકંપ મચી જવા પામ્યો...

(એજન્સી) અમદાવાદ, રામોલમાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના બ્રાન્ચ રિલેશનશિપ મેનેજરને બે શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે મેનેજરે બૂમાબૂમ કરતાં...

મહેસાણા, જિલ્લામાં આજે ૨૦૦ થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે જાેડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનોએ આજે...

સુરત, બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ અમદાવાદની મહેમાન બની હતી. એક ટેક્સટાઇલ બ્રાંડના શુટિંગ માટે સુરત એરપોર્ટ પર આવી હતી....

સુરત, ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ઘાતકી હત્યા બાદ ઘટનાના ચોથા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જાે કે, સાંજે હત્યારા...

નવસારી, ગાંધીના ગુજરાતમાં વલસાડની એક ખાનગી સ્કૂલમાં નથુરામ ગોડસેને આદર્શ બનાવવાની કોશિશ થતા આખો મામલો ગરમાયો છે. સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધનું...

ઈસ્લામાબાદ, દેવામાં ડૂબેલા પાકિસ્તાને એકવાર ફરી પોતાની વસતીને ભયાનક મોંઘવારીની ભેટ આપી છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ૧૦થી ૧૨...

શિકાગો, શિકાગો- યુનાઈટેડ સ્ટેટ્‌સના એક લ્યૂકેમિયાના દર્દી અત્યાર સુધીના ત્રીજી એવી વ્યક્તિ અને પ્રથમ મહિલા દર્દી છે જેમની એચઆઈવીની સારવાર...

નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારી અને તેના નવા નવા વેરિયન્ટ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં વધુ એક સંક્રમણે પરેશાની વધારી દીધી...

બેંગલુરૂ, કર્ણાટકથી ઉઠેલી હિજાબ વિવાદની આગ હવે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચી ચૂકી છે. હિજાબ વિવાદને લઈને ઉત્તર પ્રદેશના આગ્રામાં...

લખનૌ, ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન લાગુ કરાયેલા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ભારતમાં કોરોના સામે...

મ્યુનિ. આરોગ્ય વિભાગે રૂા.૭૮ લાખની કપાત કરી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે ૭૦ કરતા...

મુંબઈ, બોલિવૂડના જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પી લહેરી હવે આ દુનિયામાં નથી રહ્યા. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ...

મુંબઈ, 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું દમદાર ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા...

પટના, ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સામે પાંચ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં ચારનો અગાઉ નિકાલ...

ચંડીગઢ, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે આજે શિરોમણી અકાલી દળ અને બીએસપીનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો છે.જેમાં આગામી...

શાહજહાંપુર, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નકલી વૉટિંગના વિવાદને લઈને સવારે સમાજવાદી પાર્ટીના બુથ અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે....

ભુવનેશ્વર, ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર ૧૪ મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે...

પઠાણકોટ, પઠાણકોટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.