Western Times News

Gujarati News

વડોદરા, કોંગ્રેસ પાર્ટીની આજે વડોદરામાં મધ્યઝોનની બેઠક મળી હતી. જ્યાં ગુજરાત કોંગ્રેસના મધ્યઝોનના તમામ હોદ્દેદારોએ હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીની...

મોરબી, હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપું કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં...

અમદાવાદ , તાજેતરમાં જ અમદાવાદના પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. અમદાવાદ...

અમદાવાદ, અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા્‌ર્ંએ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સમાર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ...

અમદાવાદ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે સારા સમાચાર આવ્યાં છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વહેતી ખારીકટ કેનાલનું આખરે નવીનીકરણ...

સુરત, સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દિકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ઉજળું કર્યું છે. ૭૦ ટકા દિવ્યાંગ હોવા...

જૂનાગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન...

બનાસકાંઠા, બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો...

બનાસકાંઠા, નડિયાદમાં કંપની ખોલી ૧૫૦ કરોડની ઠગાઈ કરનાર રાહુલ વાઘેલાને બનાસકાંઠા પોલીસે ઝપી પાડ્યો છે. માસ્ટર ડિજિટલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ...

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં એલલાર્ડ સ્ક્વેરની મુલાકાત દરમિયાન જનરલ જીન-ફ્રાંકોઈસ એલાર્ડ અને...

પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ ગોધરા,  પંચમહાલ જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરીના સભાખંડમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.