નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ભારે મોટી રાહત આપી છે. આર્યને હવે દર...
નવી દિલ્હી, વિરાટ કોહલીએ વનડે ટીમની કપ્તાનીમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે...
નવી દિલ્હી, કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ફરી એક વખત બર્ડ ફ્લુનું જોખમ મંડારાઈ રહ્યું છે. ત્યાંના વેચુર, અયમાનમ અને કલ્લારા ખાતે...
નવી દિલ્હી, દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધતા જઈ રહ્યા છે. એવામાં એક ટોચના હેલ્થ એક્સપર્ટે ડરામણી વાત કરી છે. તેમણે...
નવી દિલ્હી, ચીનમાં ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચારને રોકવા માટે અમેરિકાએ મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે યુએસ હાઉસ ઓફ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATO નું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન...
www.chicco.in-કીકોના પ્રેમીઓ માટે કોઇપણ સમય અને સ્થળ માટે વન સ્ટોપ સોલ્યુશન બેબી કેર ઉદ્યોગમાં પ્રીમિયમ બ્રાન્ડ કીકોએ ભારતમાં કોઇપણ સ્થળે...
બેંગ્લોર, તામિલનાડુના કુન્નુરના જંગલમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર 14 લોકોમાંથી...
અમરાવતી, આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જલેરુ વાગુ નહેરમાં એક બસ ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય માર્ગ પરિવહન...
વલસાડ, વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજાે લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ...
નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. ૮.૦૨ લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આ માહિતી...
નવીદિલ્હી, રશિયા ના નાયબ વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ જ-૫૦૦ ભારતને આપવામાં આવશે તેમમે...
પોર્ટ-ઔ-પ્રિન્સ, હેતીમાં એક તેલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. ધમાકો...
ડીસા, હાલમાં ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે. ગામેગામ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જાે કે...
બેંગ્લોર, કર્ણાટક વિધાન પરિષદની ૨૫ બેઠકો માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામોમાં ભાજપને ૧૨ બેઠકો મળી છે,...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક હાલત અતિ કફોડી છે,પાકિસ્તાન હાલ દેવાના બોજ તળીયે દબાઇ ગયું છે. પાકિસ્તાને નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧) દરમિયાન ઇં૧૫.૩૨...
નવીદિલ્હી, કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે જાન્યુઆરી ૨૦૨૨માં ત્રીજી લહેર આવવાની આશંકા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે...
નવસારી, બીલીમોરા એસટી ડેપોની બસના ડ્રાઈવરનું પોતાની જ બસ નીચે કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ છે. બીલીમોરા ચીખલી બસના...
ભાવનગર, વિદેશી યાયાવર પક્ષીઓનું મોસાળ ગણાતા ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતા જ શહેરની આજુ બાજુના વેટલેન્ડમા વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગે...
અમરેલી, તૌકતે વાવાઝોડાને ૭ મહિના વિત્યા બાદ પણ અમરેલી જિલ્લાના શિયાળ બેટ ટાપુમાં વીજનો પુરવઠો હજુ ચાલુ નથી થયો. જેથી...
દેશના ટોચના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. કે.આર. બાલકૃષ્ણન જસલોક માટેના કાર્યક્રમનું નેતૃત્વ કરશે જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈની એક...
દમણ, સંઘ પ્રદેશ દમણમાં એક કિશોરને જાહેરમાં નગ્ન કરી અને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે....
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ નોંધાયો છે....
મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં તમે એક્ટ્રેસ રોશેલ રાવને ક્યારે નર્સ તો ચિંગારીના અવતારમાં જાેવા મળે છે. રોશેલ રાવ સોશિયલ...
મુંબઈ, બૉલીવુડ હૉટ એક્ટ્રેસ અનન્યા પાંડેએ તાજેતરમાં જ પોતાનો હૉટ અવતાર ફરીથી બતાવ્યો છે. તેને જાળીદાર કપડાંમાં સોશ્યલ મીડિયા પર...