Western Times News

Gujarati News

અમદાવાદ, જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ૨૨ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના જુસ્સાને...

અમદાવાદ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. ઊર્જા વિભાગની ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે આજે...

અમદાવાદ, શહેરના સીજી રોડ પરથી દેશનું સૌથી પહેલું ગેરકાયદે ઇન્ટરનેશનલ ટેલિફોન એક્સેચેન્જ પકડાયું છે. જે સેશન ઇનિસિએશન પ્રોટોકોલ પર આધારીત...

સિડની, ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ એન્થોની કેલીએ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચના વિઝા પુનઃસ્થાપિત કર્યા છે, જે કોરોનાની રસી ન...

નવી દિલ્હી, કોરોનાના વધતા કેસને જાેતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે. વધારેથી વધારે...

નવી દિલ્હી, શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓ હવે જ્યુટ એટલે કે, શણના પગરખાં પહેરીને ડ્યુટી કરશે. વધી રહેલી...

નવી દિલ્હી, ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના શામલી ખાતે બુટરાડા ગામ સ્થિત ફટાકડાંની ફેક્ટરીમાં સોમવારે બપોરના સમયે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં...

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને આખરે બીસીસીઆઈ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ દ્વારા...

શાકભાજીના ભાવ વધતા ઉંધિયાના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો-ગુણવતા સાથે ઓછો નફો અને મધ્યમ વર્ગને પોષાય એવો ભાવ એ સૌરાષ્ટ્ર...

જીવન વીમાનો ઓછો વ્યાપ ધરાવતા બજારની સાથે મળીને ભારતની વૃદ્ધિ સફરને ટેકો આપતા વસ્તીના અનુકૂળ પરિબળો ભારતમાં અનેક દાયકાની વૃદ્ધિ...

નવી દિલ્હી, સેક્સ વર્કર્સને ડ્રાય રાશન આપવા મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ ન કરવાને લઈ સુપ્રીમ કોર્ટે સોમવારે બંગાળ સરકારને ફટકાર...

નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરો પ્રહાર કર્યો...

નવી દિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ...

પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન...

નવીદિલ્હી, દિલ્હીની ત્રણ જેલમાં ૪૬ કેદીઓ અને ૪૩ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી...

વિદ્યાર્થીઓના વાલીઓના શારીરિક પરીક્ષણ માટે રૂા.૧૦ લાખની જાેગવાઈ: મ્યુનિ. વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટુર પર લઈ જવાશે: ૮૮૭ કરોડના ડ્રાફ્ટ...

નોઈડા, ઉત્તર પ્રદેશને દિલ્હી સાથે જાેડતા ૩૫ કિ.મી. લાંબા હાપુર અને મોરાદાબાદ નેશનલ હાઈવે પર તંત્રને વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.