Western Times News

Gujarati News

ભારત અને નેધરલેન્ડ્‌સે ગુજરાતના લોથલના દરિયાઈ વારસાને જાળવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ગાંધીનગર, ગુજરાતના લોથલમાં એક રાષ્ટ્રીય દરિયાઈ...

ભારત-ન્યુઝીલૅન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર સમજૂતી-ન્યુઝીલૅન્ડ તેના ૧૦૦ ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, ભારતીય નિકાસકારોને ફાયદો થશે...

એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી આગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર...

શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કલ્યાણકારી સુધારા અંગે જાહેર ચર્ચા જરૂરી અને...

મુંબઈ, ૯૦ના દાયકાની ફેમસ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર છેલ્લા પાંચ વર્ષથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ, જેના કારણે સતત અફવાઓ ફેલાઈ રહી...

મુંબઈ, આજે પણ કરોડો લોકોના પ્રિય એવા બોલિવૂડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનો એક અત્યંત ભાવુક વીડિયો તેમની પુત્રી ઈશા દેઓલે સોશિયલ મીડિયા...

મુંબઈ, અભિનેતા ઇમરાન હાશ્મીને તાજેતરમાં ફિલ્મ ‘આવારાપન ૨’ માટે હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે પેટમાં ગંભીર ઈજા થઈ હતી....

વાશિગ્ટન, અમેરિકન ન્યાય વિભાગે શુક્રવારે કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટિન સંબંધિત લાખો ફાઈલો જાહેર કરી હતી અને શનિવારે કેટલીક ફાઈલો ગાયબ...

ઢાકા, ભારતે રવિવારે બાંગ્લાદેશના પોર્ટ સિટી ચટ્ટોગ્રામ ખાતે આવેલા વિઝા કેન્દ્રને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે. બાંગ્લાદેશમાં કટ્ટરવારી...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ દાવો...

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહેલું છે. વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે રણવીર સિંહની ‘ધુરંધર’ દેશ-વિદેશમાં...

રાજકોટ, રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં મોબાઈલ ફોનની લત એક માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ છે. સતત મોબાઈલ વાપરવાની આદતને કારણે...

વેરાવળ, વેરાવળની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખમાં આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા,...

નવી દિલ્હી, અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું હતું. આ રીતે પ્રમુખ ટ્રમ્પ વેનેઝૂએલા પર દબાણ વધારવા માગે છે. તેમ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને તોશાખાના ભ્રષ્ટાચારના બે કેસમાં કોર્ટે શનિવારે ૧૭ વર્ષની જેલની સજા...

અમદાવાદ , ચાંદખેડાના વૃદ્ધને શેરબજારમાં અને ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાની લાલચ આપીને વધુ નફો કમાવાની લાલચ આપીને તેમને રૂ. ૨૬.૯૮ લાખની...

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અસારવા ગામમાં ભવ્ય હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરાયું અસારવા...

અટલ નેતૃત્વ, અવિરત વિકાસ, સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત વર્ષ 2026-27માં GETCO દ્વારા ₹1000 કરોડના અંદાજિત ખર્ચે 5 નવા સબસ્ટેશન અને લગભગ 1100 સર્કિટ કિમી (CKM) ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના...

જ્યારે વન જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ‘સત્તાધીશો મૂકપ્રેક્ષક બનીને બેઠા છે’ નવી દિલ્હી, સુપ્રીમ...

અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી જૂની પર્વતમાળા છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી છે. અત્યારે મુખ્ય વિવાદ નીચેની બાબતો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.