Western Times News

Gujarati News

ગોધરા, ગોધરામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો ...

ઈસ્લામાબાદ, લઘુમતીઓ માટે નરક બનીચ ચૂકેલા પાકિસ્તાનના ઇસ્લામી કટ્ટરપંથીઓ એકવાર ફરીથી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ...

રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની રજૂઆતથી રાજપથ આદિવાસી ક્રાંતિવીરોના કેસરી રંગે રંગાયો- ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી ટેબ્લોની ગરિમા વધારી ભારતના 73...

અમદાવાદ, સમગ્ર ગુજરાતભરમાં ઠંડીનું જાેર વધી રહ્યું છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું તાપમાન ૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો...

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન...

જમીન માલિકે દબાણ હટાવવા લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ રજુઆત કરી હતી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી...

ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઇ ગાંધીનગર,  ગાંધીનગર જિલ્લામાં ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની...

(પ્રતિનિધિ) નડિયાદ, રૂા . ૨૫ લાખ જિલ્લાના વિકાસ માટે એનાયત કરાયા રાજયના પ્રત્યેક નાગરિકને ઘર અંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ધ્વજ વંદન સમારોહ સંપન્ન: કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગરીમા...

૭૩માં પ્રજાસત્તાક પર્વે અમદાવાદ જિલ્લા ખાતેના કાર્યક્રમમાં આન બાન શાનથી ગગનમાં તિરંગો લહેરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ આફતને અવસરમાં...

(એજન્સી) નવીદિલ્હી, કોરોનાની બીજી લહેર બાદ અચાનક બ્લેક ફંગસના કેસ સામે આવવા લાગ્યા હતા. એપ્રિલ-મે ર૦ર૧માં જ્યારે કોરોના પોતાની ચરમ...

ગુજરાત હાઇકોર્ટનાં પ્રાંગણમાં નામદાર મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રી અરવિંદ કુમારે 73માં પ્રજાસત્તાક દિને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના...

નવનિયુક્ત મ્યુનિ. કમિશ્નરે શહેરીજનોને ર૦૦ કરોડના કમરતોડ યુઝર્સચાર્જની ભેટ આપી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નિમણૂંક થવાની ખુશી બદલ મ્યુનિ. કમિશ્નર...

ગોધરાના બહારપુરા વિસ્તાર દંતાણીવાસમાં ગંદકીનું સામ્રાજ્ય દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશો હવે કંટાળી ગયા છે અને કલકેટરને સમસ્યા દૂર કરવા...

બાળકીનો મૃતદેહ વતન લઈ જવાના મામલે પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી વડોદરા, વડોદરામાં ચોવીસ કલાકમાં નવા ૩રપપ કેસ નોંધાયા છે, જેના...

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક પાલી (સેવાલીયા) ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે...

સુરત, મહાકાય ઉદ્યોગોની હારમાળા ધરાવતા સુરતના હજીરા ખાતે રપ એકર જમીન પર અદાણી વિલ્મરની રપ૦૦ ટન પ્રતિ દૈનિકની ક્ષમતા ધરાવતી...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં રવિવારની રાત્રે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં એક થી બે લાખ લીટર જેટલું...

સુરત, સુરતના વરાછા મીની બજારના હીરા વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.૪.૬૬ કરોડના હીરા ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી ઉઘરાણી કરતા...

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ર૮-ર૯-૩૦ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતેઃ પ્રદેશ નેતાગીરી સક્રિયઃ વિધાન સભાની આવનારી ચંૂંટણીને લઈને કવાયત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.