સુપ્રિયા લાઇફસાયન્સ લિમિટેડની ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ કંપનીના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) રૂ. 265થી રૂ....
રાજકોટ, રાજ્યમાં આજકાલ રમવાની ઉંમરે બાળકો આપઘાત કરવાના કેસ વધી રહ્યા છે. હજુ સાંબરકાઠામાં ૯ વર્ષીય બાળકીએ બારીની ગીલ સાથે...
નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ આખી દુનિયામાં વધી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોને ડર છે કે, આખી દુનિયામાં આ...
નવી દિલ્હી, દિલ્હીમાં અચાનક જ લગ્ન કરીને બધાને ચોંકાવી દેનાર લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેમજ બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી...
અમદાવાદ, શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. અમદાવાદના ર્નિણયનગર વિસ્તારમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવતા રહિશોમાં ડરનો...
સુરત, સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈએ પ્રેમિકા સાથે કોલકત્તામાં લગ્ન કર્યા છે. હરમીત દેસાઈની પ્રેમિકાનું નામ ક્રિત્વિકા સિન્હા...
જામનગર, બે દિવસ પહેલા દીકરી સમાન એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરના લંપટનો કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. આ...
ભોપાલ, કોમેડિયન કૃણાલ કામરા અને મુનવ્વર ફારૂકીનાં શો આ દિવસોમાં કેન્સલ થઈ રહ્યા છે. મુનવ્વર ફારૂકીનાં ઘણા શો તેના શો...
કોચ્ચી, ઓમિક્રોનનાં કેસોમાં સતત વધારો થવાથી ભારત સરકારનું ટેન્શન વધી ગયું છે. રવિવારે આંધ્રપ્રદેશ, ચંદીગઢ અને નાગપુર બાદ હવે કેરળમાં...
વોશિગ્ટન, અમેરિકામાં કુદરતે તબાહી મચાવી છે. અમેરિકાના છ રાજ્યોમાં તોફાનના કારણે ભારે તબાહી થઈ છે. એમેઝોન વેરહાઉસ પણ વાવાઝોડાની ઝપેટમાં...
નવીદિલ્હી, દિલ્હી પોલીસે બે હાઈપ્રોફાઈલ એટીએમ લૂંટારાઓની ધરપકડ કરી છે. જેઓ એટીએમ મશીનમાં લોકોની સાથે છેતરપિંડી કરીને તેમના કાર્ડ બદલી...
રાધનપુર, બનાસકાંઠામાં મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ ભીલડી ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
અમદાવાદ, થલતેજના એક વેપારીએ તેમની સાથે ૨.૩ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી. શનિવારે સોલા પોલીસ...
મહેસાણા જિલ્લાના ઐંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ ડેન્ગ્યુ તથા મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર ના કારણે ગઈકાલે અમદાવાદ ખાતે નિધન થયું છે....
જાનૈયાઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા અને અચાનક જ આખલો ઘૂસી આવ્યો અને 10 ને અડફેટે લીધા, અમદાવાદના સરખેજ નજીક...
મુંબઈ, ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ ૨૦૨૧નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ૨૦૦૦માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના ૨૧ વર્ષ પછી ઇઝરાયેલના...
પહાડો પ૨ થઈ ૨હેલી હિમવર્ષાને કા૨ણે ઉત૨ ભા૨તના મેદાની વિસ્તા૨ોમાં ઠંડીનો પ્રકોપ સતત વધી ૨હ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસા૨...
ભારત સહિત વિશ્વને ધ્રુજાવી રહેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરીયેન્ટમાં એક તરફ દક્ષિણ આફ્રિકામાં નવા વેરીયેન્ટના 37,857 જેટલા કેસ થઇ ગયા...
અહી ઔરંગઝેબ આવ્યા તો પણ બાબા વિશ્વનાથ ઉભા થઈ ગયા હતા: કોરીડોર અર્પણ સમયે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભરતાના સંકલ્પ લેવડાવતા...
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોમાં વિલનના રોલમાં જાેવા મળતો એક્ટર પ્રદીપ કાબરા રિયલ લાઈફમાં હીરો તરીકે જાેવા મળ્યો છે. 'સાહો', 'ટોટલ ધમાલ',...
મુંબઈ, વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં ટ્રાન્સજેન્ડર કુક્કૂનો રોલ કરીને પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ કુબ્રા સૈતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા...
મુંબઈ, પોતાની પોસ્ટ અને તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર સતત ધૂમ મચાવતી એક્ટ્રેસ સની લિયોની હવે પોતાના લુંગી ડાન્સને લઈને...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જાેષીની દીકરી નિયતિના લગ્ન હાલમાં જ નાસિકમાં યોજાયા હતા....
મુંબઈ, એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. વિકી અને અંકિતાના પ્રી-વેડિંગ...
મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ૧૧ ડિસેમ્બરે પોતાના લગ્નની ચોથી એનિવર્સરી ઉજવી હતી. આ ખાસ...
