Western Times News

Gujarati News

મોરબી,  રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી...

નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ...

નવી દિલ્હી, 108 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આખરે સોમવારે સવારે માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચી હતી. મુખ્યમંત્રી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના સ્થાપના દિવસ નિમિત્તે રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને...

રાજકોટના જસદણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જાેઈએ. સાથે...

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ર્નિણયઃ રાજ્યના ૧૧ પ્રવાસન સ્થળને વધુ સુવિધા સાથે વિકસાવાશે અમદાવાદ, પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક...

સુરેન્દ્રનગર, હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ...

અમરાવતી, ત્રિપુરામાં હિંસાની અફવાને લઇને ૨ અઠવાડિયા બાદ શુક્રવારે મહારાષ્ટ્ર ના ૩ શહેરોમાં અમરાવતી નાંદેડ અને માલેગાવમાં હિંસા અને આગચંપી...

ભોપાલ, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ગાંજાની મોટી દાણચોરી સામે આવી છે. પોલીસે આ મોટા રેકેટનો ખુલાસો કરતા ૨૦ કિલો...

લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી દિલ્હી, રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં છઊૈં...

દેશની કોલસો આયાત કરતી સૌથી મોટી કંપનીમાંથી એક અગ્રવાલ કંપનીને બે વેપારીએ ચૂનો લગાવ્યો અમદાવાદ,  એક તરફ દેશભરમાં કોલસાની અછત...

સુરતમાં ફરીથી કેસમાં વધારો નોંધાયો છેઃ એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ સુરત,  ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો...

સુરત, સુરતની સુમુલ ડેરીમાં બે ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડિયો લોહીયાળ બન્યો હતો. એક ડ્રાઈવરે બીજાની છાતીમાં છરીના ઘા મારીને...

ભોપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડા આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે જવાના છે....

ઇસ્લામાબાદ, ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હાર બાદ પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે અને...

બીજીંગ, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ દેશમાં એક નવા રાજકીય ઈતિહાસને મંજૂરી આપી છે, જેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો દરજ્જાે વધારીને પાર્ટીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.