Western Times News

Gujarati News

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ...

નર્મદા, ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ...

અમદાવાદ, હવે અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણી શકશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જાેય રાઈડની...

રાજકોટ, શહેરમાં ફરી એક વખત વ્યાંજકવાદ સામે આવ્યો છે. શહેરનાં લાલપરી તળાવ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનનાં વેપારી અશોક મકવાણાએ વ્યાજખોરોનાં...

જાેહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાની પોલીસ એજન્સીઓ કોવિડ-૧૯ના ટોચના રિસર્ચર્સને મળલી ધમકીઓની તપાસ કરી રહી છે. તેમાં એ ટીમ પણ સામેલ છે,...

લંડન, દુનિયાભરમાં ફફડાટ ફેલાવનારા કોરોનાના ઓમિક્રોન વેરિયંટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે સત્તાવાર રીતે...

ઓડિશા, ડીઆરડીઓએ સોમવારે ઓડિશામાં બાલાસોર તટ પર એક લાંબી રેન્જના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનુ સફળ પરીક્ષણ કર્યુ. ડીઆરડીઓએ કહ્યુ કે...

નવી દિલ્હી, ૪ વર્ષમાં કઈ-કઈ સરકારી સંપત્તિ વેચવામાં આવશે તે બાબતે સરકારે જણાવ્યું છે. હાલમાં લાવવામાં આવેલ નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન...

અમદાવાદ, ઘોડાસર વિસ્તારમાં રહેતી પરિણિતાનું દહેજના દુષણના કારણે લગ્નના અઢી વર્ષમાં ઘર ભાગ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લગ્નના દિવસે...

અમદાવાદ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીસ કે તેથી વધુ વર્ષ જુની એવી ૩૫ રહેણાંક સ્કીમના રીડેવપમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી આપવામાં...

સુરત, સુરતમાં વેક્સિનેશન અંગે જાગૃત ફેલાવવા લોકોને તેલના પાઉંચનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે રસીના સેક્ન્ડ ડોઝથી વંચિત લોકોને પ્રોત્સાહિત...

અમદાવાદ, અસંગઠીત ક્ષેત્રના મજૂરોને સરકારની વિવિધ સામાજિક યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ મેળવવા નોંધણી અને કાર્ડ...

નવીદિલ્હી, ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વના ૬૩ દેશોમાં ફેલાઈ ગયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે તે હવે ભારતમાં પણ ઝડપથી...

નવીદિલ્હી, ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં બીસીસીઆઇએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૨૧ બાંગ્લાદેશી યુવકોને કોલકાતા પોલીસે રવિવારે બપોરે રાજ્યની રાજધાનીની દક્ષિણ સીમામાં આનંદપુરથી ધરપકડ કરી...

નવીદિલ્હી, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે ખેડૂતોના ધરણા સ્થળેથી ઉભા થવાના ર્નિણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોનું આંદોલન સમાપ્ત...

નવી દિલ્હી, રાજસ્થાનમાં જયપુરમાં યોજાયેલી રેલીમાં હિન્દુ વર્સિસ હિન્દુત્વની વ્યાખ્યા કરનારા રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે મુસ્લિમ આગેવાન તેમજ AIMIM...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.