Western Times News

Gujarati News

સુરત, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...

ગાંધીનગર, ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત ૨૪ મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ...

અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના સત્તામાં આવ્યા પછી આરએસએસ...

મોટાભાગની હોટલોમાં અનઅધિકૃત પાણીનો વપરાશ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ એકાએક ઘટી ગયા છે પણ બીજી બીમારીનો રાક્ષસ માથું ઊંચકી રહ્યો છે. ચોમાસું સીઝન...

લખનૌ, શિષ્ય બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિના ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. અખાડા પરિષદના પંચ પરમેશ્વરોએ વસિયતના આધાર પર આ ર્નિણય લીધો...

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં સતત બીજી વખત ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. ગયા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

મુંબઈ, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦મા જેવલિનમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા દરેક જગ્યાએ છવાયેલો છે. નીરજ ચોપરા નેશનલ ક્રશ બની...

મુંબઇ, પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે ઇન્ઝમામ ઉલ હકને હૉસ્પિટલમાં એડમિટ...

કોલકતા, કોલકતા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચઆઇડીસીઓ) તરફથી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પાછલા લાંબા સમયથી કોઈ ફિલ્મ રીલિઝ નથી થઈ. જાે કે, ડિસેમ્બરમાં શાહિદની ફિલ્મ જર્સી થિયેટર્સમાં...

ચેન્નાઈ, સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી...

અમદાવાદ, ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે...

મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય...

ભુજ, કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે ૯ઃ૦૨ મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છભૂકંપની તીવ્રતા રિક્ટર...

ગાંધીનગર, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.