Western Times News

Gujarati News

સુરત, વેસુમાં આવેલી એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં...

ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા રોકાણ આકર્ષવા યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર...

મુંબઇ, પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ શિવસેનાએ તેના પણ કટાક્ષ કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં...

ભોપાલ, ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતનુ કહેવુ છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની...

કાબુલ, તાલિબાને કહ્યું કે, તેણે ૨૭ નવા સભ્યોને જાેડીને પોતાના અંતરિમ મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. પઝવોક અફગાન ન્યૂઝના રિપોર્ટ અનુસાર...

રાજકોટ, રાજયમાં મહાનગર પાલિકા દ્વારા નોનવેજ ની લારીઓ દૂર કરવાનો જે ર્નિણય લેવાયો છે તે અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા...

ભાવનગર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ પાંચ વર્ષ થવા છતાં પૂરૂ થઈ શક્યું નથી. નેશનલ હાઈવેના કામમાં જમીન સંપાદનનો પ્રશ્ન માથાના...

શહેરમાં છેલ્લા ર૦ દિવસમાં ડેન્ગયુ - ચીકનગુનિયાના ૪૭૦ કેસ નોંધાયા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાને લઈને નિયુક્ત કમિટીના સભ્યો પૈકી એક ખેડૂત આગેવાન અનિલ ઘનવતે મંગળવારે ભારતના મુખ્ય...

નવી દિલ્હી, દિલ્હીમાં નવા પ્રકારની ફૂગના કારણે થયેલા મૃત્યુ આશ્ચર્યજનક છે. એઈમ્સના ડોકટરોએ બે દર્દીઓમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ નામના પેથોજનની હાજરીની...

નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલતે આર્ટિકલ ૧૪૨ હેઠળ પ્રાપ્ત પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને એક દલિત વિદ્યાર્થીનું આઈઆઈટી બોમ્બેમાં એડમિશન કરાવ્યું...

નવી દિલ્હી, આવકવેરા વિભાગે ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સ વિરૂદ્ધ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા...

નવી દિલ્હી,  પંજાબની મુલાકાતે ગયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમૃતસરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ...

સિડની, ઓસ્ટ્રેલિયામાં ડેવિડ હોલ નામના વ્યક્તિએ પોતાના ઘરમાં એક પથ્થરને સોનું સમજીને ઘણા વર્ષો સુધી છુપાવીને રાખ્યો હતો. લાખ પ્રયાસો...

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા મનિષ તિવારીના નવા પુસ્તક 'ટેન ફલેશ પોઈન્ટઃ ૨૦ યર્સ-નેશનલ સિક્યુરિટી સિચ્યુએશન ધેટ ઈમ્પેક્ટેડ ઈન્ડિયાને લઈને ખુબ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.