Western Times News

Gujarati News

નવીદિલ્હી, આજે સવારે ૯ વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજાેગ સંબોધન કર્યુ હતુ, જેમા તેમણે ખેડૂતોનાં આંદોલનને સમાપ્ત કરવા માટે અને ખેડૂતોને...

નવી દિલ્હી, સુપરહિટ પુરવાર થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ જય ભીમના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ...

અમદાવાદ, ગુજરાતના વાતાવરણમાં આવેલાં પલટાને કારણે રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આજે સુરતમાં ધોધમાર...

વડોદરા , વડોદરાના બહુચર્ચિત દુષ્કર્મ બાદ આપઘાત મામલામાં યુવતી જ્યાં કામ કરતી હતી તે ઓએસિસ સંસ્થા શંકાના દાયરામાં આવી છે....

અંકલેશ્વર, શહેરની સજાેદ હાઇસ્કૂલના આચાર્ય પર થોડા દિવસો અગાઉ જ તરૂણીને ગાડીમાં બોલાવીને છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે...

કરાંચી, પાકિસ્તાનમાં મુસ્લિમ ક્ટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપી રહેલી ઈમરાનખાન સરકારના જ મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યુ છે કે, દેશને ભારત અને અમેરિકાથી...

ઝાંસી, પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. પછી તે ઝાંસી પહોંચ્યા...

ટાટા પાવર અને વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક કંપનીઓ માટે એસડીજી પર વ્યવસાયિક કામગીરીને વેગ આપવા એકમંચ પર...

કેપટાઉન, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર ૩૬૦ એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટિ્‌વટર...

હૈદ્રાબાદ, બંગાળની ખાડીમાં ભારે દબાણ સર્જાયા બાદ સર્જાયેલી હવામાન પરિસ્થિતિઓમાં ગુરુવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આશરે ૨,૬૫૫ કરોડ રૂપિયાની અર્જુન સહાયક...

વડોદરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના સોખડાની મુલાકાતે છે, જ્યાં તેમણે નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું...

મોસ્કો, પશ્ચિમી દેશોમાં કોરોના લહેર ફરી વળી છે. ફરી એકવાર યુરોપ સહીત અનેક દેશોમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યોછે. કોરોનાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.