Western Times News

Gujarati News

મોદીએ શાળાની મુલાકાતનું ખેલાડીઓ પાસે વચન માગ્યું નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા સ્વતંત્ર દિવસની...

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમણે ત્રીજાે ડોઝ ન ટાળવાની વેક્સિન ઉત્પાદક સીરમ કંપનીના વડા સાયરસ પૂનાવાલાની સલાહ પુણે, ...

મુંબઇ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી ૨૦ વિશ્વ કપ ટૂર્નામેન્ટના શિડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આઈસીસી પુરૂષ ટી ૨૦ ૧૭ ઓક્ટોબરથી...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે બાબત સમયાંતરે પૂરવાર થી...

વડોદરા, વડોદરામાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે કૌર્પોરેેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, અગાઉ...

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિયોનલ આઉટરીચ બ્યુરો (આર.ઓ.બી.) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પી.આઈ.બી.) ગુજરાત રિજિયન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ...

સુરત, અફઘાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને તાલિબાનોએ દેશને ઝડપી લીધા પછી જાેવા મળી રહેલી અંધાધૂંધીની અસર ટેક્સટાઈલના હબ ગણાતા સુરતમાં પણ...

મુંબઈ, ટીવીથી માંડીને બોલીવુડ સુધી પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરનારી એક્ટ્રેસ મોની રૉય અનેકવાર ચર્ચામાં આવે છે. એક્ટ્રેસે પોતાની સુંદરતાથી...

અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્‍લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશને...

અમદાવાદ શહેરના હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્‍લામાં રહેણાંક વિસ્તારમાં કોઇ મકાન માલિક/ મકાન ભાડુઆત જ્યારે કોઇ વ્યક્તિને ઘરધાટી તરીકે કામ...

અમદાવાદ ગ્રામ્‍ય જિલ્‍લા વિસ્તારમાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા પોલીસ સ્‍ટેશને જણાવવાની...

અમદાવાદ ગ્રામ્‍યમાં મજૂરો તેમજ કારીગરોની માહિતી પોલીસ સ્‍ટેશને આપવી પડશે-આ ફરમાનનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે. અમદાવાદ...

મુંબઈ, ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા છેલ્લા ઘણા મહિનાઓથી શોમાં દેખાયા...

અમદાવાદ શહેરમાં ચોરી લૂંટ- બોંબ ધડાકા જેવી ઘટનાઓ આચરી જાનહાની તથા મિલ્કતોને હાનિં પહોંચાડનારા તત્વો આવી અસામાજિક પ્રવૃત્તિ આચર્યા બાદ...

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવતા તથા જતા વાહનોની નંબર પ્લેટ અને તેમાં બેઠેલ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તે રીતેની ગુણવત્તા ધરાવતા...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અખબારી નિવેદનમાં જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ આપનાર અમદાવાદના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.