નડિયાદ, ગુજરાતમાં બાળકોને ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ કોઈ ને કોઈ શહેરમાં બાળકોને રસ્તે રઝળતા મૂકી...
અમદાવાદ, કોરોની મહામારીનાં આ પાછા પગલા સમયે તહેવારો આવ્યાં અને લોકોની ભીડ બજારમાં જાેવા મળી. આ દ્રશ્યો જાેતા ડોકટરોને ચિંતા...
અંબાજી, દિવાળીના પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શને જતાં હોય છે. ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભીડ જાેવા મળે છે....
પૂર્વભવના સંબંધોની લેણાદેણી બાકી રહેતા નર અને નારીને કોઈક ક્ષણે અરસપરસ માટે લાગણીનો ઉભરો આવવાથી અથવા આ ભવમાં એકબીજાને જાેઈને...
અસરકારક મેનેજમેન્ટની પૂર્વશરત છે આયોજન, આ આયોજનમાં પરિવર્તન ક્ષમતા હોવી ઘણી જરૂરી છે, કે જેને આપણે ફલેક્સિબિલિટી તરીકે પણ જાણીએ...
આ રોગ મોટાભાગે ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરમાં ઉધરસ ખાંસીના વેગ સાથે શરૂ થાય છે. નાના બાળકોને પણ આ રોગ...
કેટલીક જટિલ બિમારી પણ દુર થાય છે; ખરાબ કોશિકાને શરીર ખતમ કરે છેઃ ૧૦થી ૧ર કલાક ઉપવાસ રાખવામાં આવે તો...
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ જયારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો...
અમદાવાદ, મણિનગર પૂર્વ વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય તબીબે તેમની જ સોસાયટીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોર્ટમાં સમાધાન...
બાળકોએ ઘરમાંથી રૂ.૮૦,૦૦૦ ગઠિયાને આપ્યા હતા, જાેકે ગઠિયો રૂ.૩ર,૦૦૦ પરત આપી ૪૮,૦૦૦ લઈ ગયો અમદાવાદ, શહેરના સાબરમતી વિસ્તારમાં તમારા પિતાને...
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ભેટ મળેલા રોબોટથી ગટર સફાઈ થતી નથી -સાબરમતી ગેસ કંપનીએ આશરે ૩૮ લાખનો રોબોટ તંત્રને આપ્યો હતો...
વોર્ડ નં૧ ની સામાન્ય બેઠક માટે ૨૮મીએ ચૂંટણી (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં૧ની પેટા ચૂંટણી યોજવા જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ની મુલદ ચોકડી પાસે નેશનલ હાઇવે પર દીપડો અજાણ્યા વાહન ની અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ...
(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરમાં રહેતા ભાજપના પૂર્વ મંત્રી સી ડી પટેલના નામથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ફેસબુકમાં ડમી એકાઉન્ટ ખોલવામાં આવ્યું...
મેરઠના સ્ટેશન માસ્તરને ધમકીભર્યો પત્ર મળ્યો - તંત્ર દોડતું થયું મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં સિટી રેલવે સ્ટેશન માસ્તરને મંગળવારે બપોરે...
બળાત્કાર,હત્યા અને પોસ્કોના ગુનામાં પોલીસની પાંચ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે ૮ મી...
કાનપુર, ઉત્તરપ્રદેશમાં ઝિકા વાઈરસ તાંડવ મચાવી રહ્યો છે અને તેના કેસ સતત વધી રહ્યા છે. કાનપુરમાં ઝિકા વાઈરસના ૧૬ અને...
પાલનપુર, ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા હોવાની ઘટના સામે...
થોડા દિવસ પહેલા યુવતી સવારે પાંચેક વાગ્યે રિવરફ્રન્ટ પર દોડવા જતી હતી ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો હતો અમદાવાદ,...
૧૫-૧૬ તારીખે રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ કરશે -૧૨મીએ રાજ્યપાલને આવેદન આપી રજૂઆત કરશે અમદાવાદ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીનો પણ...
અમદાવાદ, રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૨ નવા કેસ નોંધાયા...
સર્વરમાં લોડ પડતા યુવાનો અરજી કરી શકતા ન હતા. અમદાવાદ, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક...
અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે બાઇકચાલક તેમજ રિક્ષાચાલક અને તેના સાગરીતો રાહદારીઓના મોબાઇલ-પર્સ અથવા તો ચેઇન સ્નેચિંગ કરીને જતા રહેતા હોવાની...
અમદાવાદ, શહેરમાં ચોરી-લૂંટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, જેને રોકવામાટે પોલીસ રાત-દિવસ મહેનત કરતી હોય છે, જેમાં કેટલાક...
સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા વિશે સંઘવીએ જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે ગાંધીનગર, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ...
