કચ્છ, કચ્છ જિલ્લાના અંજારમાં એક વકિલનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે....
અમદાવાદ, ખોટું બોલવા સહિતન સામાન્ય અનિષ્ટોનો સામનો કરવા માટે પ્યોર યુનિવર્સ સ્વયં શિસ્ત, નૈતિકતા, હિંમત જેવા નૈતિક મૂલ્યો દ્વારા વિશ્વના...
ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા...
ગાંધીનગર, રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૭ કેસ જ નોંધાયા છે. તો બીજી...
લાહોર, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે જીવવુ મુશ્કેલ થઈ ગયુ છે. કોઈને કોઈ વાતે કટ્ટરવાદીઓ લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. લઘુમતીઓ જ...
ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ પીએમ જેસિન્ડા અર્ડેને આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધુ છે. જાણકારી...
વોશિંગ્ટન, તાલિબાને ભલે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હોય પણ ફેસબૂકે તેને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધુ છે. ફેસબૂક...
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઈબી) ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ...
ગાંધીનગર, દહેગામમાં હચમચાવી દેનારી ઘટના બની છે, જેમાં એક શખ્સે પત્નીના ઘરમાં જ આડા સંબંધની શંકા રાખીને તેની કરપીણ હત્યા...
દુબઈ, કોરોના વાયરસના કારણે ઓલિમ્પિકની જેમ ટી૨૦ વર્લ્ડકપના આયોજનને પણ રદ્દ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જાેકે, આ વર્ષમાં વર્લ્ડકપનું...
મેંગ્લોર, કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક યુવા કપલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોલીસને ફોન કરીને...
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ ગુજરાતમાં જૉય ઇ-બાઇકનું વેચાણ વધારવા ડિલરશિપ વધારીને 98 કરી સેલ્સ અને સર્વિસની સુવિધા સાથે રાજ્યમાં વધુ...
અમિતાભ બચ્ચન સ્ટારર ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહનું મોટાભાગનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું-અમિતાભ બચ્ચનની "ખુદા ગવાહ" કાબુલમાં ૧૦ અઠવાડિયા હાઉસફુલ...
લખનૌ, યુપીના દેવબંદમાં યોગી સરકારે એક એટીએસ કમાન્ડો સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે તારોતાર ૨૦૦૦ ચોરસ મીટર...
કાંકરીયા રેલવે યાર્ડમાં ટ્રેન હતી એ વખતે તપાસ દરમિયાન એસઓજીને મળી આવ્યો (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં યુવાનોમાં માદક દ્રવ્યોનું સેવન ખૂબ...
ગરીબ-શ્રમજીવી વર્ગની રોજી રોટી પર તરાપ મારતા ૧૩૧૧ લારી-ગલ્લા દૂર કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના શાસકો અને વહીવટીતંત્ર...
કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યા બાદ તાલિબાને પોતાની સરકારનો એજન્ડા નક્કી કરવા માંડ્યો છે. તાલિબાનના એક મોટા અધિકારીએ જાહેરાત કર્યુ...
લખનૌ, યુપી સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જાેરદાર વધારો થઈ રહ્યો છે. સરકારે ભાવ ઓછા કરવાના નામ પર પોતાના હાથ...
કાબુલ, અમેરિકાના સૈનિકોની ઘરવાપસી બાદ તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી...
આમિર અને કિયારા અડવાણી જે ઈવેન્ટમાં હાજર રહ્યા તે દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મુંબઈ, લગ્નજીવનના ૧૫ વર્ષ બાદ...
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન સ્થપાઈ ચુકયુ છે અને બીજી તરફ ભારતના અબજાે ડોલરના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે. આ સંજાેગોમાં તાલિબાને...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ સ્નૂપિંગ કેસમાં કોર્ટની દેખરેખમા સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી...
મુંબઈ, સ્થાનિક શેર બજાર મંગળવારે રેકોર્ડ ઊચ્ચ સ્તર પર બંધ થયા. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૨૦૯.૬૯...
લખનૈૌ, ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની સત્તા બદલાયા બાન નામ બદલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ...
નવીદિલ્હી, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ૧૫૧ રન જીતીને ઈતિહાસ રચ્યો અને ૫ મેચની સીરીઝમાં ૧-૦ની મહત્ત્વની લીડ હાંસેલ...