Western Times News

Gujarati News

નવીદિલ્હી, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્‌સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ૧૫૧ રન જીતીને ઈતિહાસ રચ્યો અને ૫ મેચની સીરીઝમાં ૧-૦ની મહત્ત્વની લીડ હાંસેલ...

કાબુલ, ભારત જ્યારે રવિવારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યુ હતુ એ વખતે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાની અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની આર્મી પાછી બોલાવી લીધા બાદથી અહીંની હાલત સતત કફોડી બનતી જઈ રહી છે. કાબુલ સહિત આખા...

(તસ્વીર ઃ અશોક જાેષી, વલસાડ) વાપી, ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં ૭૫ માં સ્વતંત્રદિનની ઉજવણીના...

મોસ્કો, અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.હકિકતમાં રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબૂલની...

રશ્મિ દેસાઈએ તેના અદભૂત દેખાવથી દરેકનું દિલ જીતી લીધું, તાજેતરમાં અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું મુંબઈ, બિગ બોસ ૧૩ થી રશ્મિ...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) કહ્યું કે તેણે મની લોન્ડરિંગ કેસમાંએનએસસીએન-આઇએમ નેતા ટી મુવીયાની નજીક માનવામાં આવતા એક સહયોગી તેમજ અન્ય...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોનાવાયરસ રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની સમયમર્યાદા વધારી છે. કોર્ટે આ મામલે...

નવીદિલ્હી, સેન્ટર ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન અફેયર્સના અધ્યક્ષ ફેબિયન બૌસાર્ટે કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને મંગળવારે અમેરિકાને સંબોધિત કર્યું. તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની બગડેલી પરિસ્થિતિને લઈને બાઈડેને...

ભણશાલીની વેબ સિરિઝ નેટફિલ્ક્સ પર રિલિઝ થવાની છે ત્યારે તેમાં અભિનેત્રીના પાત્રને લઈને દિર્ગદર્શક દ્વીધામાં મુંબઈ, સંજય લીલા ભણસાલી તેની...

બાઇડને કહ્યું કે મને મારા ર્નિણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ...

અજમેર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અજમેરમાં નેશનલ હાઈવે નંબર...

જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા પેરામેડિકલ અને હેલ્થકેર પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે જીસીએસ હેલ્થકેર એકેડમીનો શુભારંભ કરાયો છે....

તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસમાં ૯૦% હેરોઈન પેદા થાય છે નવી દિલ્હી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાધુનિક...

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું...

કચરો વીણનારી મહિલા બોલે છે ફાંકડું અંગ્રેજી ભણેલા-ગણેલા લોકોની બોલતી થઈ બંધ-જાપાનથી પરત ફરેલી આ મહિલાને બેંગલુરુના રસ્તાઓ પર કચરો...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને  દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના વાઇસ ચેરમેન શ્રી ધનરાજભાઇ નથવાણીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.