Western Times News

Gujarati News

કોલકાતા, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ૧૨૪ રનનો પીછો કરવામાં ભારતની અસમર્થતા પર નારાજગી વ્યક્ત કરતા ટીમના ઉપસુકાની રિશભ...

વડોદરા, વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ પોતાના જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને...

આયોવા સિટી, અમેરિકાની આયોવા સિટીમાં જન્મેલા ૨૮૩ ગ્રામના નૈશએ વિશ્વ સમક્ષ સાબિત કરી દીધું કે ચમત્કાર ખરેખર થાય છે. માત્ર...

અમદાવાદ, રાજ્યમાં ધો.૧૨ પછી ન‹સગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે...

બૈજિંગ, ચીની વિજ્ઞાનીઓએ ઉત્તર પશ્ચિમના પ્રાંત ઝિન્જિયાંગ, સ્થિત ઉઇગુર વિસ્તારમાં અઢળક સુવર્ણ ભંડાર શોધી કાઢ્યા છે. તેના કાચા અંદાજો દર્શાવે...

રાજસ્થાનમાં આવેલું રામદેવરાનું મંદિર એક અત્યંત પવિત્ર અને પ્રખ્યાત તીર્થસ્થળ છે, જે લોકદેવતા બાબા રામદેવજી ને સમર્પિત છે. તેમને 'રામશા...

કેરળમાં એવી માન્યતા છે કે રાજા મહાબલિ ભગવાન વામનના આશીર્વાદથી દર વર્ષે ઓણમના દિવસે પોતાની પ્રજાને મળવા માટે પાતાળ લોકમાંથી...

સંયુક્‍ત રાષ્ટ્ર (યુએન) ના અહેવાલ મુજબ, આ આંદોલન દરમિયાન લગભગ ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. બાંગ્‍લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના...

Ø  મહિલા સંચાલિત કેન્ટીનમાં વાર્ષિક રૂ. ૬ લાખથી વધુની આવક Ø  કેન્ટીનમાં નાસ્તા માટે ફરસાણ શુદ્ધ સીંગતેલથી તૈયાર કરાય છે ‘મિશન મંગલમ’...

તેલંગાણાની હસ્તકળાએ એકતા નગર ખાતે લોકોને કર્યા મંત્રમુગ્ધ-ભારત પર્વ મંચ દ્વારા દેશનો સમૃદ્ધ વારસો ઉજાગર કરી રહી છે તેલંગાણાની ચેરિયાલ...

સાઉદી અરેબિયામાં દર્દનાક બસ અકસ્માત: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આઘાત વ્યક્ત કર્યો હૈદરાબાદ,  સાઉદી અરેબિયામાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક...

બેંગલુરુ, ૧૭ નવેમ્બર-2025,  બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ૫૭ વર્ષીય મહિલા ટેકનોલોજી પ્રોફેશનલ છ મહિનાથી વધુ સમયથી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચમાં વિશેષ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી, AMC કમિશ્નર બંછાનિધી પાની, અધિકારીઓ તેમજ...

મૌલવી ઓસામા ઉમર ૮ નવેમ્બરે દુબઈ થઈને અફઘાનિસ્તાન જઈને આતંકવાદી તાલીમ લેવાની યોજના બનાવી હતી. 🚨 રાજસ્થાનમાં TTP કનેક્શન: ઉસામા...

ખાતામાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના નવી દિલ્હી, આયકર વિભાગ એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની...

તમને ભારત કરતાં યુકે સરકારના આંકડાઓ પર વધુ વિશ્વાસ છે ? કોરોના રસીથી મૃત્યુ મામલે સુપ્રીમ કોર્ટની ટકોર નવી દિલ્હી,...

🏥 હેલ્થ ઈન્સ્યોરન્સ સસ્તા થશે: ખર્ચ ઘટાડવા સરકારે હોસ્પિટલો અને વીમા કંપનીઓને આપી સૂચના (એજન્સી) નવી દિલ્હી,  સરકાર દેશમાં વધુ...

જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે અનંતનાગમાં દરોડો પાડ્યા હતા અને પૂછપરછ માટે હરિયાણાની મહિલા ડૉક્ટરની અટકાયત કરી હતી....

ઉમરના મિત્રની ધરપકડ થતાં હુમલાના બીજા ષડયંત્રોનો પર્દાફાશ થશે?-આમિર રાશિદ અલીએ હુમલાખોર ડૉ. ઉમર સાથે મળી કાવતરું ઘડ્યું હતું (એજન્સી)નવી...

(એજન્સી)મેÂક્સકો, અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ ઝેન ઝી આંદોલન શરૂ થઈ ગયા છે. શનિવારે હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા...

આતંકવાદી ડૉ. ઉમર લોકોનું બ્રેઇનવોશ કરી રહ્યો હતો (એજન્સી)નવી દિલ્હી, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી સતત તપાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.