Western Times News

Gujarati News

વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામે અલકાપુરી ફળિયામાં રહેતો યુવાન પોતાની ભેંસો માટે...

જમ્મુ-કાશ્મીર: આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની બીજી વર્ષગાંઠ છે. આજના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરના પૂજારીને ગોવાલી ગામના ચાર જેટલા યુવાનોએ પૂજારીની...

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તેની સાવકી બહેનો જાન્હવી કપૂર અને ખુશી કપૂર સાથે સંબંધો સારા ન હતા, પરંતુ શ્રીદેવીના...

ટોક્યો: ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને ૫-૪થી હરાવી દીધું...

નારી ગૌરવ દિવસ નિમિત્તે વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ અમદાવાદના હાજીપુરા ગાર્ડનમા તૈયાર કરવામાં આવેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા...

હોસ્પિટલના વોર્ડ થી લઇ સમગ્ર કેમ્પસમાં મચ્છરજન્ય રોગોના ઉત્પતિ સ્થાન પર નિયમિત દવાનો છંટકાવ કરાય છે :- સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી...

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદના સાબરમતી નદીના તટ પર આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ....

અમદાવાદ, ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર...

અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક નિર્દોષ અને ગરીબ રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે. મોટેરા ગામ પાસે...

વડોદરાની યુવતીના લગ્ન આંધ્રપ્રદેશમાં થયા હતા-દહેજ ન આપનારી પત્નીને બિભત્સ મેસેજ મોકલ્યા વડોદરા, છેલ્લા થોડા સમયથી મહિલાઓ પોતાના પર થતા...

અમરેલીના લાઠીનો બનાવ-મારામારીની ફરિયાદમાં બંને પક્ષોએ લૂંટનો આરોપ લગાવી દેતા કન્યાની માતા સહિત બંને પક્ષના લોકો જેલમાં અમદાવાદ, છોકરીએ મરજી...

નવી દિલ્હી:રાજધાની દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અંકિત ગુર્જરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે. તિહાડની જેલ નંબર ૩માંથી અંકિતનો મૃતદેહ...

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ...

સુરત: હાલ રાજ્યભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ધોરણ ૯થી ૧૨નાં વર્ગો પચાસ ટકા હાજરી અને કોરોનાની ગાઇડલાઇન સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.