Western Times News

Gujarati News

કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર લૉકડાઉનના મૂડમાં નથી ત્યારે સ્વંયભૂ લૉકડાઉનને સમર્થન આપી રહી છે અમદાવાદ,  રાજ્યમાં કોરોના...

દીપિકાની બે વર્ષ પહેલાં ચેરપર્સન તરીકે નિયુક્તી થઇ હતી મુંબઇ,  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી...

બેંક શેર્સમાં જાેરદાર ધોવાણઃ ઓટો, સિમેન્ટ, મેટલ શેર્સ પણ ઊંધા માથે પટકાયા, નિફ્ટીમાં ૫૨૪ પોઈન્ટનો કડાકો મુંબઈ,  દેશમાં કોરોનાના સતત...

રાજકોટ: ગુજરાત ફરી એકવાર કોરોનાનાં કહેર વચ્ચે દેખાઇ રહ્યુ છે. લોકો આ કહેર વચ્ચે ખૂબ પરેશાન થઇ રહ્યા છે. અહીં...

મહેસાણા: સમગ્ર રાજ્ય કોરોના વકરી રહ્યો છે આ મોતના વાઇરસ સામે લડત આપવામાં ડોકટર અને નર્સિંગ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો...

ભાવનગર: ભાવનગર મહાનગર પાલિકાએ શનિ-રવિની રજાના છેલ્લા બે દિવસમાં મિલ્કત વેરો સ્વિકારવાનું શરૂ રાખતાં રજાના દિવસોમાં પણ કરદાતાઓએ રૂ.૧.૩૦ કરોડનો...

સુરત: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જાણે સતત વધી રહ્યો હોય તેમ રોજેરોજ હત્યા, લૂંટ, દુષ્કર્મની ઘટાનાઓ વધી રહી છે. ત્યારે ગઇકાલે...

ગાંધીનગર: ગાંધીનગરના અડાલજ મહેસાણા રોડ ઉપર આવેલી મહારાજા હોટલની સામે સીટી બસની ટક્કરથી બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત થતાં...

રાજકોટ: રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજાે ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના...

નવીદિલ્હી: રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક વીને એક્સપર્ટ કમિટીએ ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે.આ સાથે કોરોના સાથે નિપટવા માટે દેશને...

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક લગ્ન સમારોહ દરમિયાન દુલ્હન, પરિજન અને પંડિત- આ બાબત નકલી નીકળ્યા. લૂંટેરી દુલ્હનની કરતૂતે સમગ્ર...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક રૂપ લઈ રહી છે. દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર...

રાંચી: રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા ૧૦ દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની...

લખનૌ: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક પરિણિતાએ સાસરીવાળાના અત્યાચારોથી તંગ આવીને પોતાનું જીવન સમાપ્ત...

કોલકતા: પ્રધાનમંત્રીએ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેઓએ ્‌સ્ઝ્રના નેતાએ કરેલા અનુસૂચિત જાતિના અપમાનના મુદ્દાને ઉઠાવ્યો હતો. બંગાળના...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસને દિવસે વધુ વણસતી દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બાદ દિલ્હીને લઈને સરકાર વધુ...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે અને બીજી તરફ પીએમ મોદીએ ૧૪ એપ્રિલે રસીકરણ અભિયાન માટે ટીકા ઉત્સવ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.