Western Times News

Gujarati News

(એજન્સી) અમદાવાદ, ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ (આઈસીએ) ની અમદાવાદ બ્રાંચ દ્વારા સીએ અને તેમના પરિવારના સભ્યો માટે કોવિડ-૧૯ વેક્સિનેશન...

અમદાવાદ, અમદાવાદ શહેર અને જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૧પ૬ ટુ-વ્હીલર- ફોર વ્હીલર સહિતના વાહનોની ચોરીની ઘટના નોંધાઈ છે. જાે કે...

પ્રાકૃતિક આકાર- પ્રકારમાં રંગછટા પાથરતા કલાકાર દીપિકા મહેચા અમદાવાદ, કળાના કોઈપણ પ્રકારમાં કેવળ પુરુષોનો જ ઈજારો નથી, સ્ત્રી પુરુષ સમોવડી...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરાના નો કહેર વધી રહ્યો છે. શહેરમાં કોરનાના ૬૮ હજાર કરતા વધારે કેસ નોધાયા છે....

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અન્વયે શાહપુરમાં મેટ્રો સ્ટેશનના ચાલનાર બાંધકામ અનુસંધાને તા.૩૦-૯-ર૦ર૧ સુધી ટ્રાફિક સુચારૂ રીતે ચાલે...

અમદાવાદ, રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ ૩ જાેડી સ્પેશ્યલ...

ગોવાહાટી,  ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની ટોચની સૂચિમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કેરળના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે...

પેરિસ, મુખ્યપ્રધાન એમ્યુનલ મેક્રોને બુધવારે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લીધો છે. હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી...

નવી દિલ્હી, દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને જાેતાં કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો ર્નિણય લીધો છે....

અમદાવાદ, શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે અગાઉ ઘણા કોલ સેન્ટર પકડ્યા છે જે કોલ સેન્ટરમાંથી ભોગ બનનારની માહિતી મળી આવી હતી....

રાજ્યમાં કોરોનાનો આતંક જારીઃ નવા ૨૪૧૦ કેસ અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ થતી જાય છે. રોજ કોરોનાના આંકડા...

હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે: આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે....

સંક્રમિત બાળકો માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધાઓ ઊભી કરવામાં આવી વડોદરા, વડોદરામાં કોરોનાને લઈ ચિંતાનજક સમાચાર સામે આવ્યા...

એક્સોન મોબીલ્સના દરેક નવા એન્જિન ઓઇલ્સના નિસાન વ્હિકલ્સને ઇષ્ટતમ પર્ફોમન્સ વિશ્વસનીયતા અને સંભવિત ફ્યૂઅલ ઇકોનોમિ લાભો પ્રાપ્ત કરવા માટે સક્ષમ...

મુંબઈ, 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે માર્ચ, 2021માં થયેલા એના...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરાના નો કહેર વધી રહ્યો છે. શહેરમાં કોરનાના ૬૮ હજાર કરતા વધારે કેસ નોધાયા છે. મહાનાગર...

મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ...

वैज्ञानिकों ने चुंबकीय क्षेत्र की रेखाओं के साथ पिरोए गए गैस के विशाल बुलबुले, जोकि सूर्य से बाहर निकलकर अंतरिक्ष...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.