Western Times News

Gujarati News

નવી દિલ્હી, બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે બોમ્બ વડે હુમલો કરીને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને નષ્ટ કરી...

જાણીતા ઉદ્યોગપતિઅએ નોંધાવેલી ફરિયાદ (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં જાણીતા વેપારી અને વાડીલાલ આઈસ્ક્રીમનાં માલિક દેવાંશુભાઈ ગાંધીએ સોલા પોલીસ સ્ટેશનમાં જમીન મામલે છેતરપિંડીની...

નવીદિલ્હી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફલેરિયોએ આજે રાજ્ય વિધાનસભા સભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા...

વડોદરા, વડોદરામાં ૨૪ વર્ષની લો સ્ટુડન્ટ પર દુષ્કર્મ કેસના બંને આરોપીને ટૂંક સમયમાં જ ભાગેડુ જાહેર કરી શકાય છે. પોલીસે...

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્નીને વોટ્‌સએપ સ્ટેટસમાં ફોટા અપલોડ કર્યા હતો. જાેકે ગણતરીની મિનિટોમાં ફોટા ઉપર ગાંડો લખીને...

(પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમમાં સંબંધોને લજવતાં કેટલાંય કિસ્સા સામે આવી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો ક્રિષ્ણાનગર પોલીસનાં ચોપડે નોંધાયો...

ગાંધીનગર, ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતાં પિતા-પુત્રએ કોઈ અગમ્ય કારણસર ઘરેથી નીકળી જઈ રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી....

ગાંધીનગર, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહી જાનના જાેખમે સંનિષ્ઠ પ્રયાસો...

વડોદરા, ગુજરાતમાં કોઈર બેકલોગને ઘટાડવા માટે આગામી દિવસોમાં પ્રયાસો હાથ ધરાશે. ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બંધ થઇ ગયેલા સૂક્ષ્મ, મધ્યમ અને...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડૉ....

ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.. ગુજરાત પર...

ગાંધીનગર, આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસા સત્ર શરુ થયું છે. ત્યારે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યોએ વિવિધ...

ગાંધીનગર, વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રના પ્રથમ દિવસે આજે ગુજરાતની નવી સરકાર રચાયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં...

નવીદિલ્હી, બિહારના સીએમ નીતીશ કુમારે જાતિની વસ્તી ગણતરીને લઈને દિલ્હીમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેમણે કેન્દ્ર સરકારને ફરી એક વખત...

લંડન, બ્રિટનમાં સૌથી મોટી સમસ્યા સર્જાઈ છે, અંગ્રેજાેના દેશમાં પેટ્રોલની અછત ચાલી રહી છે, દેશના અંદાજીત પેટ્રોલ પંપ સુકાઈ ગયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.