લખનૌ: દેશ દુનિયાના કાયદાઓમાં સજા આપવાનો હક્ક પીડિત વ્યક્તિને નહીં પણ એક સુવ્યવસ્થિત કાયદા પ્રક્રિયા એટલે કે અન્યોના હાથે અપાયો...
નવીદિલ્હી: કોંગ્રેસે નાણાંમંત્રી ર્નિમલા સિતારામનની તરફથી જાહેર કરાયેલા કુલ રૂપિયા ૧.૧ લાખ કરોડ રૂપિયાના દેવા ગેરંટી યોજના સહિત ઘમા પગલાઓની...
દહેરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી...
નવીદિલ્લી: કોરોના મહામારીની પહેલી લહેરના મુકાબલે બીજી લહેરના મુકાબલે બીજી લહેર કેટલી ખતરનાક હતી એનો પુરાવો મોતના આંકડા આપી ચૂક્યા...
નવીદિલ્હી: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા ડો. શ્રવણ દસોજૂએ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ...
નવીદિલ્હી: કોવિડ મહામારીની બીજી લહેરને જાેતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે....
મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પોતાનું નિવેદન નોંધવા માટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં જવાનું હતું. જાે કે, અનિલ...
નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા...
આ પ્લાન્ટ્સ ક્લોર-આલ્કલી, ઇથાઇલિન ડાયક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડનું ઉત્પાદન કરશે નિકાસ અને સ્થાનિક ઉપયોગ માટેના આ ઉત્પાદનો યુએઈનો ઔદ્યોગિક વિકાસ વધારશે...
દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત ધારાસભ્ય નથી એ મામલે ભાજપ બરાબરનું ફસાયું છે. ભાજપ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને બચાવવા જાય તો...
( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, : અમદાવાદ શહેરમાં કોરોના કાળ દરમ્યાન પ્રજાથી વિમુખ થયેલા ભાજપના કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવાની અને...
તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ખાળકુવાની યાદી અપડેટ થઈ નથી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદના શાસકો છેલ્લા દોઢ...
નવીદિલ્હી: જુલાઈ મહિનામાં જાે તમારે બેંકમાં કોઈ કામ છે તો તમારે એ જાણવું જરૂરી છે આ મહિને બેંક કેટલા દિવસ...
નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનેે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કાળા ફૂગ અથવા મ્યુકોર્માઇકોસીસના કુલ ૪૦,૮૪૫ નવા કેસ...
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની જૂથબંધી દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 'રાત્રિ ભોજ' કાર્યક્રમ શરૂ કરશે. યુપીના ગામેગામ હાથ ધરાનારા આ...
નવીદિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી...
નવીદિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક...
સિડની: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક...
અરવલ્લી: આ કહાણી કોઈ ૯૦ના દશકની ફિલ્મી કહાણી જેવી લાગશે. ૨૧મી સદીના હાઇટેક યુગમાં પ્રેમ પ્રકરણ જેવી બાબતોમાં પાડોશી રાજ્ય...
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની અડધી રાત્રે ગાયબ હતી. પતિની અડધી રાત્રે આંખ ખુલી ત્યારે તેની પત્ની...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાળી હાલ રોડ ટ્રીપ છે. મુંબઈથી શરૂ થયેલી...
મુંબઈ: કોરોના વાયરસની શક્યત ત્રીજી લહેરને લઈને દેશભરમાં માતા-પિતા ખૂબ ગભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિશેષજ્ઞો એ આશંકા બતાવી...
નવીદિલ્હી: દુનિયામાં લાંબા સમયથી મહિલાઓને પુરૂષ બરોબર દરજ્જાે આપવાની વાતો ચાલતી આવે છે. નોકરીથી લઈને તમામ જગ્યાએ મહિલાઓને બરાબરનો અધિકાર...
જમ્મુ: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ મંગળવારે મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના પિરમપોરા વિસ્તારમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર...
મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...