Western Times News

Gujarati News

ગાંધીનગર: આજે ૨૧મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાતમાં વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યાં છે. તેમની સાથે...

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની...

“જે માણસ સુખી થવા ઈચ્છતો હોય એણે બીજાના દોષો ના કાજી થવાને બદલે પોતાના દોષો જાેવાને માટે અને સુધારવા માટે...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે વિજ કંપનીની મનમાની ખેડુતે સરકારી તંત્રને કરેલી ફરિયાદમાં બહાર આવી છે  ખેડુતે પોતાના ખેતરમાં...

જયભારત રીક્ષા એસોશીએશન દ્વારા કલેકટરને સીટી બસ સેવા અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી. રીક્ષાઓ રોડ પર પાર્કિંગમાં હોય તો પોલીસ...

બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહ ત્રણ બ્રિજનું ઉદ્ઘાટન-કોલવડામાં રસીકરણ કામગીરી નિહાળશે અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદની...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયે એક જિંગલ પ્રતિયોગિતા આયોજિત કરી છે ન્યૂયોર્ક: દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ...

૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...

કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે વિશ્વ તેના માટે કોઈ જ પ્રકારે તૈયાર નહતું એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ...

ગાંધીનગર ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. રાજ્યમાં 5000 સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજથી સમગ્ર રાજ્યના...

ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના લીધેલા ર્નિણયો પછી હવે કાશ્મીર અંગે બીજા ર્નિણયો લેતાં દૂર રહેવુ જાેઇએઃ પાક ઇસ્લામાબાદ, જમ્મુ-કાશ્મીરના વિશેષ...

કોરોનાની સ્થિતિના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી છે. ત્યારે કૃષિ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો મહેસાણા, કોરોના કાળમાં જીવલેણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.