વડોદરા, ઘણી વખત સામાન્ય ભૂલના કારણે મોટી તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે. બાઈકના ટાયરમાં કપડા ફસાઈ જવાના કારણે થતાં...
સુરત, સુરતમાંમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે નકલી સિગારેટનું વેચાણ ખૂબ જાેર શોરમાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત આવી સિગારેટ...
રાજકોટ, લોકડાઉનમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ, જેવી તેમાં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ ફરી અકસ્માતની ઘટનાઓનો રાફડો ફાટી...
નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા બાપુ ઉર્ફે ભુવા પાસેથી લાવ્યા હતા. -ભુવા પાસે નકલી નોટો સાથે મોકલી તાંત્રિક વિધિથી...
કોંગ્રેસ નેતાની સંસદમાંથી નિવૃત્તિ પર મોદી ભાવુક થયા બાદ આઝાદના ભાજપમાં જાેડાવાની અટકળો તેજ બની નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા...
૧૪ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યના અનેક વિસ્તારમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા...
મુંબઈ: આશુતોષ ગોવારીકરની સીરિયલ એવરેસ્ટમાં લીડ રોલ કરનારી એક્ટ્રેસ શમતા અંચનને આજે પણ તેના ગોર્જિયસ લૂક્સ માટે યાદ કરવામાં આવે...
થોડા સમય બાદ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારો અવશ્ય અને અચૂક મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ...
પ્રિયંકા ચોપરાએ તેની ઓટોબાયોગ્રાફી અનફિનિશ્ડમાં તેના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. પર્સનલ રિલેશનશિપ તેમજ નિક જાેનસને...
રાજકોટ, રાજકોટ શહેરમાં પત્નીની જ હાજરીમાં પતિની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પતિની હત્યા બીજા કોઈએ જ નહીં...
મુંબઈ: સલમાન ખાન અને કેટરીના કૈફ માર્ચ મહિનામાં તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ માર્ચ મહિનાથી શરુ કરવાના છે. ટાઈગર...
ઉત્તર પ્રદેશના મુરાદાબાદના મેનાઠેરની ઘટના-સમગ્ર પરિવારને બદમાશો ગન પોઈન્ટ પર બંધક બનાવીને ૧૮ લાખની લૂંટ ચલાવી પલાયન, તપાસનો ધમધમાટ મુરાદાબાદ, ...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી બનાવટી પોલીસ બનીને તોડ-પાણી કરતા લોકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને...
મોરબી: મોરબી જેતપર રોડ ઉપર વિરાટ નગર પાસે આવેલ આરએકે સિરામિક નામના કારખાનામાં ગઈકાલે અકસ્માત થયો હતો. જેમાં સિરામિક યુનિટમાં...
દૃષ્ટિની ખામીવાળી વ્યક્તિઓ માટે શક્તિશાળી પ્રેરણાનો સ્ત્રોત એટલે ક્રિકેટ- ગુજરાતની ટીમ પાંચ ક્વોલીફાઈ મેચો રમશે. અમદાવાદ તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ –...
મુંબઈ: બોલિવુડના મિસ્ટર પર્ફેકશનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન પોપ્યુલર સ્ટારકિડ્સ પૈકીની એક છે. સોશિયલ મીડિયા પર ઈરાનું ફેન ફોલોઈંગ...
કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પૂરી તાકાત...
વોશિંગ્ટન: દાદાગીરી કરતા ચીનને જાેરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ...
ગ્રામજનો રસ્તા પર ઉતરી આવી વિરોધ કર્યો : ઓવરલોડ રોયલ્ટી વગરની ટ્રકો પકડી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના વાસણા...
~ घृणा और विनाश के साथ दागी जाने वाली एक विशिष्ट प्रेम कहानी, राजधानी बेसन, निरमा एडवांस डिटर्जेंट और एमडीएच...
ફ્લોરિડા: અમેરિકન કોસ્ટ ગાર્ડે ક્યુબાના ૩ નાગરિકોને એક વેરાન ટાપુ પરથી ૩૩ દિવસ પછી બચાવી લીધા છે. તેઓની બોટ દરિયાના...
નવી દિલ્હી: કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ એક મહિલાને તેની ત્રણ આંગળી ગુમાવવી પડી છે. કોરોનાનો ચેપ લાગવાના કારણે તેની...
નવી દિલ્હી: ભારતની સરહદોની સ્થિતિને ધ્યાને લઈ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા ખતરાઓને લઈ તૈયાર રહેવા માટે કહ્યું છે....
આ જોડાણ દ્વારા ફોનપે એના પ્લેટફોર્મ પર સ્ટારની આરોગ્ય સંજીવની હેલ્થ વીમા પોલિસી ઓફર કરશે -પોલિસીનો લાભ લેવા પેપરવર્કની અને...