Western Times News

Gujarati News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પ્રશાસનના ‘નોંધારાનો આધાર’ પ્રોજેક્ટના લોગો, વેબસાઈટ, ડેટા એન્ટ્રી વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું....

મુંબઈ, મહારાષ્ટ્રના વક્ફ બોર્ડની જમીનના કેસમાં કેન્દ્ર સરકારની એજન્સી ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા પૂણેમાં સાત...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર ર્નિભર છે...

વોશિંગ્ટન, એલન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરૂવારે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને ૪ અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)નું મિશન...

લખનૌ, યુપીમાં કાસગંજ વિસ્તારમાં આવેલા એક પોલીસ મથકમાં ૨૨ વર્ષના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો હવે રાજકીય ઘમાસાણનુ સ્વરુપ લઈ રહ્યો...

નવી દિલ્હી, ૧૦૦ વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચી ગયેલી માતા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ ભારત લાવવામાં આવી છે.હવે તેની સ્થાપના...

નવી દિલ્હી, બોલીવૂડ એક્ટ્રેસ કંગના ફરી વિવાદોમાં છે.કંગનાએ તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, ભારતને ૧૯૪૭માં મળેલી આઝાદી ભીખ હતી. જેના...

સોમનાથ, દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી કરોડો ભાવિકોએ...

સુરત, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર...

અમદાવાદ, ગુજરાતમાં તહેવારોમાં મોજશોખ કર્યા બાદ ૪ મહિના પછી પહેલીવાર એક દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા છે. તહેવારોમાં આપેલી છૂટછાટ...

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને...

બીજીંગ, ચીનની સૈાથી મોટી રિઅલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડની નાદારીના સમાચાર આવ્યા છે ,ચૂકવણીની લંબાવેલી તારીખ પર પૈસાની ચૂકવણી ના...

લખનૌ, ઉત્તર પ્રદેશનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે પૂર્વ...

વોશિગ્ટન, સમગ્ર વિશ્વમાં સૌર ઊર્જાના નીચા દરની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનો યુએસ પણ એક ભાગ બન્યો...

મુંબઇ, બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે મ્સ્ઝ્રમાં કોર્પોરેટરોની સંખ્યા ૨૨૭ થી વધારીને ૨૩૬ કરવાનો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.