Western Times News

Gujarati News

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં બેઝિક શિક્ષા મંત્રી સતીશ દ્વિવેદી ભાઈની નોકરી બાદ હવે એક નવા વિવાદમાં ફસાતા જણાઈ રહ્યા છે....

નવીદિલ્હી: સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાયક અને સામાજીક કાર્યકર્તા રીતે પોતાની ઓળખ ધરાવતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે મોદીનો મેજીક હજુ પુરુ...

વડોદરા:  વિશ્વવ્યાપી કોવીડ - ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે....

નવીદિલ્હી: સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસનું જાેખમ વધારે છે. અમેરિકામાં કરાયેલા નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. અગાઉ પણ,...

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની ધોરણ ૧૨ની પરીક્ષાને લઈને કેંદ્રના શિક્ષણ વિભાગે દેશના તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે બેઠક...

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોવિડ-૧૯ (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ...

મુઝફ્ફરનગર: ૩૫ વર્ષના એક પુરુષે પોતાની પત્નીને માથામાં ગોળી મારી ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દીધા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે...

નવી દિલ્હી: અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તેની કોવિડ વેક્સિન ભારતમાં કોરોના વાયરસના વેરિયન્ટ વિરુદ્ધ...

કેંદ્ર સરકાર અને આઈઆરડીએઆઈ પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી ઃ અન્ય સેક્ટરોની માફક નુકસાન વેઠવા વીમા કંપનીઓને સલાહ નવી...

વડોદરા: વડગામ તાલુકાના વરવાડીયા ગામની એક યુવતીનું ૨૦૧૭માં એક યુવક ભગાડી ગયો હતો. આ કેસમાં ડાલવાણાના યુવક ઉપર શક રાખી...

કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે :  વિજયભાઈ રૂપાણી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન...

પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ આપવામાં આવશે અરજીઓની ઝડપથી પ્રક્રિયા કરવા માટે...

વડોદરા: શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં ભણતા ૧૯ વર્ષના આયુષે ૯માં માળેથી...

મહેસાણા: મહેસાણામાં મહેંણા-ટોણાથી કંટાળીને જઈને પરિણીતાએ શરીર ઉપર સેનેટાઈઝર છાંટી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, પોલીસે પતિ, સાસુ...

બીજી લહેરના કારણે, દરેક સીનિયર અભિનેતા મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહેલી તેમની ટીમ સાથે જાેડાયા નથી મુંબઈ: મહામારીની બીજી લહેરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.