Western Times News

Gujarati News

કોલકતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ધમાકેદાર જીત બાદ ભાજપના નેતાઓના ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો ચાલ્યો છે પરંતુ નવા ધટનાક્રમમાં કોંગ્રેસના...

મેરઠ: મેરઠના ખારખોડા પોલીસ સ્ટેશન વિસ્તારના હાજીપુર ગામમાં એક યુવકની માત્ર ૫૦ રૂપિયામાં ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. યુવકનું ઘટના...

નવીદિલ્હી: ભારતની કન્ઝ્‌યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ...

નવીદિલ્હી: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના અહેવાલો પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ...

નવીદિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ લિસા હેડન ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બનવા જઈ રહી છે. અગાઉ તેણે પોતાના અભિનયથી લોકોનું ખૂબ...

ત્રણ ડે. મ્યુનિ. કમિશ્નરોએ સમાધાન દરખાસ્ત પર સહી કરી ઃ મ્યુનિ. કમિશ્નરની સહી બાદ સ્ટેન્ડીંગ સમક્ષ દરખાસ્ત રજુ થશે (દેવેન્દ્ર...

ગાંધીનગર: રાજયમાં આ વખતે કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયાનક સાબિત થઇ હતી . જે અંતર્ગત હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન...

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્‌સમેન સુરેશ રૈના હાલમાં જ તેમની ઓટોબાયોગ્રાફી મ્ીઙ્મૈીદૃીના માધ્યમથી પોતાના ક્રિકેટ કરિયરના ઘણા મોટા...

નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં દીકરી વામિકાનું આગમન થયું હતું. વામિકા પાંચ મહિનાની...

શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઈ છે, છેલ્લા ૩૬ કલાકમાં શિમલામાં ૫૦૦૦ ગાડીઓ પ્રવેશી છે નવી દિલ્હી: ભારતના મોટાભાગના રાજ્યોમાં...

બદમાશોએ શાકભાજીના વેપારી પર ગોળીઓ વરસાવતાં માર્કેટમાં ફફડાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ કોટા: રાજસ્થાનમાં આવેલું દેશનું કોચિંગ સિટી કોટા...

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચાતુ જ રહે છે. બુટલેગરો દર વખતે કોઈ નવો કીમિયો...

કોલકતા: પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. બંગાળના અલીપુરદુઆર ખાતે એક મહિલાને વિવાહેત્તર સંબંધો...

મુંબઇ: આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. સરકારે નવેમ્બર ૨૦૧૯માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઈન માટે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.