Western Times News

Gujarati News

વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂતોને રાહત, પરિવારો વાવણીના કામમાં જાેતરાઈ ગયા અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ...

જામનગર, કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટના બની છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો...

નવી દિલ્હી: નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેના માટે પૈસા આપવાના રહેશે....

નવી દિલ્હી: નેપાળ સરકારે દેશમાં પતંજલિની આયુર્વેદ આધારીત કોરોનિલ વિરૂદ્ધ કોઈ સત્તાવાર પ્રતિબંધ મુકવાનો આદેશ જાહેર નથી કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલયના...

ભારતની અરજી સ્વિકારાય તો યૂરોપીય યૂનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં બાસમતી ચોખાનું...

ગત વર્ષની તુલનાએ તલના પાકના સૌથી વધુ ૪૫૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો, તૂવેર-અડદ દાળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.૩૦૦નો વધારો કરાયો...

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્‌સમેન સંજય માંજરેકર અવારનવાર ઈન્ડિયન ટીમના ખેલાડીઓ અંગે નિવેદનો આપીને હેડલાઇન્સમાં રહેતો હોય છે. માંજરેકરે...

મોરબી: મોરબીમાં અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે. જેમાં ૩૨ વર્ષનો યુવાન અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઈ જતા તેનું મોત...

ગાંધીનગર: કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જાેતાં...

વડોદરા: સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કિશોરે મૃત્યુ પહેલાં અંતિમ વીડિયો...

વડોદરા: શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. છાણી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને લગ્નની...

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મિત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા....

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે એનજીઓ અને કોરોના મહામારી દરમિયાન અનાથ બાળકોને ગેરકાયદેસર...

જયપુર: રાજસ્થાનમાં ગયા વર્ષે સચિન પાયલોટ શિબિરના બળવા બાદ કોંગ્રેસની ત્રણ સભ્યોની સમાધાન સમિતિનો રિપોર્ટ હજુ સુધી ન મળતાં કોંગ્રેસે...

તિરૂવનંતપુરમ: એક ચોંકાવનારી ધટનાાં ૨૪ વર્ષીય મહિલાને ત્રણ મહીના પહેલા કોચ્ચીના એક ફલેટમાં કહેવાતી રીતે બંધ કરી દેવામાં આવી હતી...

ન્યુયોર્ક: યુનાઇટેડ નેશન ચિલ્ડ્રસ ફંડ યુનિસેફે અમીર દેશોને ચેતવણી આપી છે કે જાે તેમણે વધુ માત્રામાં કોરોના વેકસીનને ગરીબ દેશોને...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂત આંદોલનના સમર્થનમાં ટિ્‌વટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે,...

નવીદિલ્હી: ખાદ્ય તેલના ભાવ પણ પેટ્રોલ-ડીઝલના ભાવની જેમ બેકાબૂ બની ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા તો સરકારના હાથમાં...

વોશિગ્ટન: અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર દેશી નેવી અને બોઇંગ કંપનીએ મળીને ડ્રોનની મદદથી વિમાનમાં ઇંધણ નાંખ્યું હતું. નેવી અને બોઇંગ કંપનીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.