Western Times News

Gujarati News

પત્નીએ તાંત્રિકથી બચાવવા માટે બૂમો પાડી પરંતુ પતિ જાેઈ રહ્યો, મહિલાની ફરિયાદ બાદ પતિ-તાંત્રિકની ધરપકડ મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં સંતાનની...

મુંબઈમાં શિવસેના ભવન માત્ર એક રાજનીતિક પક્ષનું મુખ્યાલય નહીં, રાજ્યની ઓળખનું પ્રતિક હોવાનો દાવો મુંબઈ: અયોધ્યામાં ભૂમિ ડીલ વિવાદ અંગે...

સાઉથહેમ્પટનમાં વરસાદના પગલે મેદાન ભીનું હોવાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવનારી વલ્ડ ટેસ્ટ મેચ ફાઈનલના પ્રથમ દિવસે લંચ પહેલાની રમત...

પહેલી વખત સીરો સર્વેમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો, વાયરસમાં વધુ મ્યુટેશન વયસ્કો માટે ખતરનાક નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં મોટી...

અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં મોદીની ગ્લોબલ અપ્રવૂલ રેટિંગ ૬૬ ટકા, ઓસ્ટ્રે.ના વડાપ્રધાન સ્કોટ મોરિસનની ૫૪ % નવી...

અમદાવાદના પ્રખ્યાત તળાવો કાંકરિયા અને ચંડોળામાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને...

4 જોડી તહેવાર સ્પેશ્યલ ટ્રેનો ના ફેરા વધારવામાં આવશે યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાની માંગ ને પુરી કરવા માટે બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પુનઃ શરૂ કરવામાં...

લોથલમાં NMHCના નિર્માણમાં સહયોગ માટે MoU-ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશેઃ મંત્રી માંડવિયા (એજન્સી) અમદાવાદ, કેન્દ્રીય બંદર, જહાજ અને...

(પ્રતિનિધિ) ચાંગા, ચાંગા સ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં તાજેતરમાં સ્ત્રી રોગ વિભાગના નિષ્ણાત ડોકટરોએ એક મહિલા દર્દીના ગર્ભાશયનું સફળ...

૧૮ એકરમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્લાન્ટ આગામી ૮ માસમાં ચાલુ થશે (પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ...

૧પ૦નો સફાઈ વેરો હવે ૩૧૦, કોમર્શિયલ એકમો પાસેથી ર૦૦ના બદલે ૩૦૦ લેવાશે બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા...

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓમાં બન્ને જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જીત અપાવવા મીડિયાની અગત્યની ભૂમિકાઃકિશોર મકવાણા (પ્રતિનિધિ) મોડાસા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલના...

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં પાલિકા દ્વારા નવતર અભિગમ અપનાવી સ્પોટ વેકસીનેશન ડ્રાઈવનું આયોજન કરી શાકભાજી...

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ ને સમાંતર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ માટે ની ચીમકી આપ્યા...

હાસ્ય કલાકારે એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ કર્યા (તસ્વીર ઃ જીજ્ઞેશ રાવલ, હળવદ)...

ગાંધીનગર, ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કાૅંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઇ...

જીનેવા, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન...

નવી દિલ્હી: વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે થાઈલેન્ડ ફેવરિટ બની રહ્યુ છે.કોરોનાકાળ પહેલા થાઈલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો...

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા સફળતાની સીડી પર આગળ વધી રહ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીએ હવે તેમને પોતાના...

દાહોદ: હાયરે મોંઘવારી છેલ્લા કેટલાય સમયથી ગૃહુનીઓનું બજેટ ખોરવતી મોંઘવારીએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ત્યારે આજ રોજ દાહોદ...

રાજકોટ: નાની-નાની બાબતોને લઈને લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક યુવાનના આપઘાતનો બનાવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.