Western Times News

Gujarati News

લખનૌ, રેપ અને યૌન શોષણના મામલામાં જેલમાં બંધ આસારામના અનુયાયીઓ આજે પણ આસારામની ભક્તિ કરે છે.જાેકે યુપીના શાહજહાંપુરમાં આસારામના અનુયાયીઓને...

અમદાવાદ, એક બાજુ રાજ્યમાં કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને ઝ્રદ્ગય્ ગેસ તેમજ ખાદ્યતેલના ભાવથી તો જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યાં તો...

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ...

નવી દિલ્હી, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસંતુષ્ટ નેતાઓના જૂથ જી૨૩ ને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે,...

લખનૌ, યુપીના લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી છે. ઉત્તર પ્રદેશથી પહેલીવાર વિદેશમાં કેળા નિકાસ કરવામાં આવી રહ્યા છે....

નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી આઈપીએલ ચેમ્પિયન બની છે અને ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચોથી વખત...

લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જાેડાયેલા હોવાના પૂરાવા મળ્યા છે. પોલીસનો...

ચેન્નઈ, તામિલનાડુની રાજનીતિમાં એઆઈડીએમકેના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે. પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના...

ઢાકા, બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ...

મુંબઈ, બોલિવુડમાં મસ્ત-મસ્ત ગર્લ નામથી જાણીતી અભિનેત્રી રવીના ટંડને પોતાની અદાઓથી ૯૦ના દાયકામાં ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મ પત્થર કે...

નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના લોકો છે, જેમની અજીબોગરીબ હરકતો સાંભળીને આશ્ચર્ય થશે. કેટલીક વાર ઉીૈઙ્ઘિ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે...

દુબઈ, ઓપનર ફાફ ડુપ્લેસિસની તોફાની અડધી સદી બાદ શાર્દૂલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-૨૦૨૧નું...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક રાહુલ દ્રવિડે શુક્રવારે આઈપીએલ ફાઇનલ દરમિયાન ભારતીય સીનિયર ટીમના કોચ બનવા માટે સંમતિ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.