Western Times News

Gujarati News

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન એકવાર ફરીથી ગતિ પકડવા લાગ્યું છે ભારતીય કિસાન યુનિનના નેતા...

મુંબઇ: મહારાષ્ટ્રમાં એકલા હાથે વિધાનસભા ચુંટણી લડવાની જાહેરાત કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલાએ રાજયનો રાજકીય પારો વધારી દીધો છે.પટોલાના...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના આંચકો આપ્યા બાદ હવે ટીએમસી ત્રિપુરામાં ભાજપના બળવાખોરોને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે જેની...

જીનેવા: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન...

અત્યંત જટીલ અને પડાકરજનક રીવીઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના...

માતા સાથે ઝઘડો થતાં ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, લાશના ટુકડા પાળેલા કૂતરાઓને પણ ખવડાવ્યા મૈડ્રિડ: પોતાની માતાની ક્રૂર...

પોલીસ વિભાગના સહકારથી એક જ દિવસમાં ૧૦પ૮ ફેરિયા- પાથરણાવાળાઓને રસી આપી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને શહેર...

પતિનું બીજે લફરું ચાલતું હોઈ તે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની પરિણીતાની પોલીસમાં ફરિયાદ ગાંધીનગર: કલોલમાં રહેતી પરિણીતાએ તેના...

સાઈટોકાઈન સ્ટ્રોમના દર્દીઓમાં કોવિડ ૧૯ના પોઝિટિવ દર્દીઓ અને રસી લીધેલા થોડા દર્દીઓ સામેલ છે અમદાવાદ: કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યુકોરમાઈસોસિસના...

હાઈબ્લડ પ્રેશરના દર્દીઓને વહેલા મોતના જાેખમમાં ઘટાો કરવા માટે સુતા પહેલાં તેમની ગોળીઓ લઈ લેવાની વિનંતી કરવામાં આવે છ. એક...

છોટાઉદેપુર: જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક પ્રેમી યુગલને દીકરીના પરિવાર જનો દ્વારા વીજળીના થાંભલે બાંધી...

પાલનપુર: દોઢ વર્ષ પહેલા આઠ વર્ષની શમીમા (નામ બદલ્યું છે)ના પ્રાઈવેટ પાર્ટમાં પુરુષના અંગો વિકસિત થતાં જાેઈને તેના પેરેન્ટ્‌સ ચોંકી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.