વલસાડ, ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કરીને ૩૦ કરોડ રુપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે બિલ્ડરને અપહરણકારોના કબજામાંથી હેમખેમ છોડાવી લીધા...
મ્યુનિ. ઈજનેર વિભાગે નવા ચાર હજાર મેનહોલ અને ૩૯૦૦ કેચપીટ બનાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી...
આખી ગેંગની ૫૦ ગુનાઓની ક્રાઇમ કુંડળી છે-ઈભલા અને તેના સાગરિતો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત ઘણા ગુના...
જ્યારે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લગભગ ૭૯ ટકા લોકોને રસી આપવાનું કામ પૂર્ણ થયું છે- નક્કી કરાયેલા લક્ષ્યાંક કરતાં...
મુંબઈ: કોરોના વાયરસ મહામારીના સમયમાં ભારતીય ક્રિકેટર્સ માટે મહિનાઓ સુધી બાયો બબલમાં રહેવું સરળ નહોતું. જાેકે, આ સખત કોવોરન્ટિન નિયમોમાંથી...
નવી દિલ્હી: કોવિડ-૧૯ ગાઇડલાઇન્સના ભંગ વિરુદ્ધ કડક પગલાં ભરવાના સંકેત આપતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ચેતવણી આપી છે કે,...
લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સોમવારે મોડી રાત્રે બે જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમે વકીલને કિડનેપ કરીને તેની હત્યા કરનાર બે...
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની તબિયત લથડી છે.તેને છાતીમાં દુખાવો...
વારાણસી: રંગોનો તહેવાર હોળી પર લોકો રંગોમાં ભીંજાય છે. તેઓ એકબીજાને રંગ લગાવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખુનની હોળી...
નવી દિલ્હી: કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો.આ પહેલા માર્ચ મહિનાની શરુઆતમાં...
પુણે: ૧૪ વર્ષની એક છોકરી પર ગેંગરેપ કરનારા આરોપીઓએ તેની છાતીમાં ગોળી મારી, જાેકે શર્ટના ખિસ્સામાં પડેલા મોબાઈલને કારણે પીડિતાનો...
ભુજ: રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા...
મોરબી: મોરબી એલસીબીએ આજે વહેલી સવારે એક જુગારધામ પર દરોડો કર્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સાત જુગારીઓની ધરપકડ કરી...
ગાંધીનગર: ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં ૧૪ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ...
અમદાવાદ: કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકની નોકરી આપવાના બહાને દંપતી સાથે રૂપિયા સાડા છ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પતિના મિત્ર મારફતે...
સુરત: સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે...
નંદીગ્રામ: બંગાળ વિધાનસભા ચુંટણીની બીજા તબક્કાના મતદાન માટે ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીના પક્ષમાં મત માંગવા નંદીગ્રામ આવેલ અમિત શાહે મમતા...
કોલકતા: પશ્ચિમ બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે બીજા તબક્કાના મતદાન ૧ એપ્રિલે યોજાશે. આ અગાઉ ભાજપ અને...
ધૌલપુર: રાજસ્થાનના ધૌલપુરમાં ૨૪ વર્ષીય મહિલાએ તેમના પતિ પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યો છે, તેના પતિ પર અપ્રાકૃતિક જાતીય સંબંધ અને...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નાણાંમંત્રી ડો અબ્દુલ હફીઝ શેખને પદ પરથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ ઉદ્યોગ અને...
મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમને પહેલા જ પાર્ટીના કેટલાક નેતાઓને ચેતવણી આપી હતી કે સચિન...
કોલકતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થવાનુ...
તુતિકોરિન: એક દુઃખદ ઘટનામાં, નાઝારેથમાં દફનાવવામાં આવેલા ખજાનાની શોધ કરતી વખતે બે લોકો દમથી મરી ગયા હતા. મૃતકોની ઓળખ રઘુપતિ...
ઇમ્ફાલ: મણિપુરમાં સરકારે તે આદેશને પાછો લઈ લીધો છે જેમાં મ્યાનમારથી આવનારા લોકોને ઘૂસતા રોકવા અને તેમના માટે રાહત શિબર...