Western Times News

Gujarati News

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૨૦માં દિવસે પ્રવેશ્યું છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું હોવાથી સરકારે નમતું જાેખવાની...

મોદીએ ઘોરડો પાસે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન, માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને સરહદ ડેરીના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ભુજ,...

મુંબઇ, બોલીવુડ ડ્રગ કનેકશન કેસમાં નારકોટિકસ નિયંત્રણ બ્યુરો (એનસીબી)ની તપાસ સતત જારી છે.એનસીબીનો શિકંજાે અર્જૂન રામપાલ પર કસાતો જાેવા મળી...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાન સીમા પર એકત્રિત થયા છે.કેટલાક કિસાનો એવા છે જે પોતાની જીવનજરૂરીયાતની વસ્તુ...

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે. ધીમે ધીમે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતો હોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં...

મુંબઈ, મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સના ૮૫ ગેઝેટ્‌સ મોકલ્યા છે. છેલ્લા ૪૫...

બેંગાલુરુ, કર્ણાટક વિધાનસભામાં મંગળવારે સવારે છૂટાહાથની મારામારીના શરજમનક દ્રશ્યો જાેવા મળ્યા. કોંગ્રેસના ધારાસભ્યો એ જબરદસ્તી વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કગેરીને...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે તેમની પાર્ટી ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ...

નવીદિલ્હી, ઉત્તર ભારતમાં આવનારા દિવસોમાં ઠંડી વધુ પડે તેવી સંભાવનાઓ વચ્ચે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમં અનેક સ્થાનો પર પારો...

મોડાસા કેન્દ્ર પર ૪૦ જેટલા ખેડૂતો પહોંચ્યા, માલપુર નજીક મગફળી ભરેલું ટ્રેકટર પલટ્યું  અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે...

નવી દિલ્હી, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા(ASSOCHAM)દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ખેડૂત આંદોલનના કારણે અમારા સભ્યોને...

યુ. કે, બ્રિટનના પીએમ બોરિસ જોનસને ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે....

નવી દિલ્હી, ભારતીય નૌ સેનાને પોતાના એક ટોચના અધિકારીને કોરોનાના કારણે ગુમાવી દેવા પડ્યા છે. નૌ સેનાના કહેવા પ્રમાણે વાઈસ...

વૉશિંગ્ટન, અમેરિકામાં જે રીતે કોરોનાએ કહેર વરતાવ્યો છે તેના કારણે અમેરિકામાં પણ બ્રિટનની જેમ કોરોનાની રસી આપવાનુ શરુ કરી દેવાયુ છે.સોમવારથી...

નવી દિલ્હી, ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે એક સપ્તાહના યુએઈ અને સાઉદી અરબના પ્રવાસે છે અને તેમનુ સાઉતી આર્મીના ચીફ...

વૉશિંગ્ટન, 2019માં ટેક્સાસમાં પીએમ મોદીના સન્માનમાં હાઉ ડી મોદી કાર્યક્રમ યોજાયો હતો.એ પછી પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે...

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી ચુકી છે. રાજ્યમાં ભાજપના કાર્યકરો પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.