Western Times News

Gujarati News

ગાંધીનગર, ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કાૅંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઇ...

જીનેવા, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન...

નવી દિલ્હી: વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે થાઈલેન્ડ ફેવરિટ બની રહ્યુ છે.કોરોનાકાળ પહેલા થાઈલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો...

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા સફળતાની સીડી પર આગળ વધી રહ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીએ હવે તેમને પોતાના...

દાહોદ: હાયરે મોંઘવારી છેલ્લા કેટલાય સમયથી ગૃહુનીઓનું બજેટ ખોરવતી મોંઘવારીએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ત્યારે આજ રોજ દાહોદ...

રાજકોટ: નાની-નાની બાબતોને લઈને લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક યુવાનના આપઘાતનો બનાવ...

મહેસાણા: સોશિયલ મીડિયામાં છેતરપિંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઓનલાઇન ઠગાઈની ઘટના મહેસાણાના એક વ્યક્તિ સાથે બનવા પામી છે....

અમદાવાદ: અમદાવાદમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. એક કલાકના વરસાદમા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા....

અમદાવાદ: અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ શહેરમાં...

પાલનપુર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે. આ જાણકારી...

વેરાવળ: વેરાવળમાં ચાર સંતાનોના આઘેડ પિતાને બીજા લગ્ન કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્?સો સામે આવ્યો છે. જેમાં આઘેડને લગ્ન...

ઉપલેટા: ઉપલેટામાં સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી. જેમાં એક વ્યક્તિની ઘરપકડ કરીને કાયદેસરની કર્યાવહી શરૂ કરવામાં...

નવીદિલ્હી: સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના પુર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ સુનીલ વર્મા અને અન્યો વિરૂદ્ધ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૭,૦૮૦...

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમંદ અઝહરુદ્દીનને મોટો ઝાટકો લાગ્યો છે.અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા...

અવરનવર ટ્રાફિક જામ ના દૃશ્યો સર્જાય છે . હાઇવે પોલીસ દ્રારા ટ્રાફિક હળવો કરવામાગ  . અવરનવર ૧૦૮ અને એમ્બ્યુલન્સ ટ્રાફિક...

મુંબઈ: કોરોનાની બીજી લહેરમાંથી આખોય દેશ માંડ બેઠો થઈ રહ્યો છે, ત્યારે તેનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ટ...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનના સુરક્ષા દળો હવે એક આફત બનીને જાણે તાલિબાન આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૪૮...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.