Western Times News

Gujarati News

અમદાવાદ: શહેરમાં એક તરફ કોરોનાને કારણે જે ભયાનક પરિસ્થતિનું નિર્માણ થયું છે તેવી પરિસ્થતિમાંથી શહેરીજનોને બહાર લાવવા માટે પ્રશાસન દ્વારા...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધતા કેસનાં કારણે કથળતી સ્થિતિને સંભાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલે વધુ એક આંકરો ર્નિણય લીધો છે. થોડા દિવસ...

નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનો કેર વરસાવ્યો છે. આ કપરા સમયે નક્સલવાદીઓએ રવિવારે મોડી રાત્રે લોટપહાડ સોનુવા વચ્ચે હાવડા- મુંબઇ...

પટણા: બિહારની રાજધાની પટણામાં હૈયુ હચમચી જાય તેવો એક મામલો સામે આવ્યો છે.પટણામાં રહેતા રેલવેના એક સ્ટેશન માસ્ટરે પોતાના બાળકોની...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...

કોલકતા: ચૂંટણી પ્રચારની વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોરનું નામ રાજકીય લોબીમાં નવું નથી. પહેલા અરવિંદ કેજરીવાલ અને પછી નીતીશ કુમાર માટે...

બેંગ્લુરૂ: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લાના મંજગામ વન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને કુલગામ જીલ્લાના...

નવીદિલ્હી: દિલ્લીમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન કોરોનાથી ૧૦૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસથી, દિલ્હીમાં કોરોનાને કારણે, દરરોજ લગભગ...

કોલકતા; કોરોા સંક્રમણ વચ્ચે બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન યોજાયુ હતું. સાતમા તબક્કામાં આજે કોલકતાની ચાર માલદાની છ મુર્શીદાબાદની નવ...

·  પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“પાવરગ્રિડ InvIT” અથવા “PGInvIT”)એ રૂ. 49,934.84 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના યુનિટ કર્યા છે અને વિક્રેતા...

મુંબઈ, દક્ષિણ એશિયાની સૌથી મોટી ઓનલાઇન હાયર એજ્યુકેશન કંપની અપગ્રેડએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી આંતરરાષ્ટ્રીય...

કોવિડના દર્દીઓની સારવાર માટે 875 પથારીઓની સુવિધા વિકસાવનારું રિલાયન્સ ફાઉન્ડેશનનું મુંબઈમાં પરોપકારી કાર્યો કરતી   સંસ્થાઓમાં સૌથી મોટું યોગદાન · સર...

અમદાવાદ: શહેરમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વોટ્‌સએપ કોલ મારફતે એમડી ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.