મુંબઈ: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો 'મોસ્ટ એલિજિબલ બેચલર' વિરાફ પટેલ હવે સિંગલ નથી. એક બૂંદ ઈશ્ક અને નામકરણ જેવી સીરિયલોમાં કામ કરનાર...
નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર ૨૦૨૦માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી...
ઇન્દોર: ઈન્દોર ક્રાઇમ બ્રાંચ પોલીસે ઈન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એટમ્સ મસાજ પાર્લરમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો...
નવીદિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધી ૧ કરોડ ૨૧ લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી...
ધારાસભ્યોની મનમાની ભારે પડી (દેવેન્દ્ર શાહદ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂૃૃંટણીના જાહેર થયેલા પરિણામો બાદ ભાજપની જીત કરતા કોંગ્રેસની હાર વધુ...
નવીદિલ્હી: પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને બે વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર કિસનોની...
વોશિંગ્ટન: અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે શાળાના દિવસોમાં લોકર રૂમમાં લડાઈ દરમિયાન તેમણે એક મિત્ર દ્વારા કરાયેલી...
કોલ્લમ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કોલલમ જીલ્લાના થાંગસ્સેરી કિનારા પર માછીમારો સાથે વાતચીત કરી હતી આ...
મુંબઇ: માર્ચ મહીનામાં ૧૧ દિવસ બંધ બેંકો બંધ રહેશે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે. આ મહિનામાં સામાન્ય...
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે વિધાનસભામાં રાજયનું બજેટ રજુ કર્યું મુખ્યમંત્રીએ પહેલુ પેપરલેસ બજેટ રજુ કર્યું સામાન્ય લોકોને રાહત પહોંચાડવા...
જમ્મુ: જમ્મુ કાશ્મીરના શ્રીગુવારા અનંતનાગના શલગુલ વન વિસ્તારમાં ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને...
નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના વધતા મામલાને લઇ સક્રિયતા બતાવતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો છે કે ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ...
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોલીસતંત્ર વ્યસ્ત રહેતા અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ગેંગ અને તસ્કરો સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે...
અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્દાસ્ત ખનન અને વહન વાહનો મારફતે...
કોલકત્તા: પશ્ચિમ બંગાળ પોલીસે ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ કરી છે. રાકેશ સિંહની પૂર્વી બુર્દવાન જિલ્લાના ગાલસીથી ધરપકડ કરવામાં આવી....
બનાસકાંઠા: હું તમને છોડીને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા...
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી જાતિગત ભેદભાવની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અનુ.જાતિના લગ્નપ્રસંગે નીકળતા વરઘોડામાં બબાલો...
માલપુરમાં કારનું ટાયર ફાટતા રોડ નજીક કાર,રીક્ષા અને નાસ્તાની લારીને ટક્કર મારી અરવલ્લી જીલ્લાના માર્ગો અકસ્માતની ઘટનાના પગલે સતત રક્તરંજીત...
અંદાજે 10 કરોડ લોકો 10,000 થી વધુ સરકારી આરોગ્ય કેન્દ્રો અને 20,000 થી વધુ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ -19 રસીનો પ્રથમ...
સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા...
પ વર્ષ પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ દહેજની માગ કરીને મારઝૂડ કરતો હતો, છૂટાછેડાનો કેસ ચાલતો હતો ઈન્દોર, પતિના ત્રાસથી...
સ્માર્ટ કિચન સ્ટોરેજ સોલ્યુશન્સ બ્રાન્ડ ‘સ્કિડો’ પ્રસ્તુત કરી મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે આજે જાહેરાત કરી હતી...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી...
કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી (સીવીડી) તથા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી (એડીડી) દૂર કરવાથી સ્થાનિક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશેઃ ઓલ ઈન્ડિયા સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ...