નર્મદા ડેમનો ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અમદાવાદ, ગુજરાતનાં ગૌરવ...
મોડાસા , મોડાસા શહેરના જીલ્લા સેવાસદન સામે આવેલ એઆરટીઓ કચેરીમાં એજન્ટ ના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે...
દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા...
દેવગઢ બારિયા: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામમાં આકસ્મિક આગના બનેલા બે બનાવોમાં લાકડા ઘાસ વગેરે બળીને રાખ...
દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રાત્રિના સમયે ત્રાટકેલા બાઈક ચોરોએ અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલી મોટર સાયકલોની...
તારીખ 7 માર્ચ ને રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં...
બાયડ, સોશિયલ મીડિયાના ઝડપી યુગમાં બાળકો અને યુવાધન વાંચનથી વિમુખ થઈ રહ્યા છે. કોઈ પણ માહિતી ઉપરછલ્લી મેળવીને આગળ વધી...
ભારત સામે ચોથી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેંડની ટીમની મજાક ઉડાવતુ ટવિટ કરનાર ઈંગ્લેંડની જ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જાનથી...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સામાજીક જવાબદારીના ભાગરૂપે ફિલાટેક્સ કંપની દ્વારા સી.એસ.આર ફંડ માંથી ૫,૦૦૦ કિલો અનાજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી...
પરિવારોએ તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો -વડોદરા દારુની મહેફિલ કેસમાં અખંડ ફાર્મમાં માતાપિતા પકડાયા હોય તેમના સંતાનો પણ ત્યાંજ પાર્ટીમાં...
૨૦૧૩માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી, પોલિસી હેઠળ આ સારવાર ના આવતી હોવાથી મેડિક્લેમ નામંજૂર કર્યો-વીમા કંપનીને ચંદ્રિમાની પોલિસી ફરીથી શરૂ...
ગીરમાં ૭૧ સિંહ, ૯૦ સિંહણ, ૧૫૨ સિંહ બાળના મોત-૨૦૧૫થી ૨૦૨૦માં સિંહની વસ્તીમાં ૨૯ ટકા વધારો ગાંધીનગર, ગુજરાતે સિંહને જાળવી રાખવા...
મુંબઈ: છેલ્લે કસૌટી જિંદગી કી ૨માં જાેવા મળેલો પાર્થ સમથાન હંમેશા પોતાના પર્ફોર્મન્સથી ધ્યાન આકર્ષિક કરવામાં સફળ રહ્યો છે. જાે...
મુંબઈ: શ્વેતાએ જંગલમાં હાઈકિંગ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે વ્હાઈટ શર્ટ, ડેનિમ અને સ્નીકર્સમાં...
રોડીઝ અને સ્પ્લિટ્સવિલા જેવા શોથી લોકપ્રિયા થયેલો રણવિજય સિંઘા બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે. રણવિજય અને પત્ની પ્રિયંકા સિંઘાના...
નારોલ-નરોડા હાઈવેના સૌથી વ્યસ્ત જંકશન પર ફલાય ઓવરનું કામ ર૬ મહિનામાં પૂર્ણ થશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના...
સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો સ્ટાર એવો એક્ટર દલકર સલમાન હાલમાં જ કેરળમાં એક બ્લૂ કારમાં જાેવા મળ્યો હતો. પરંતુ, હાલમાં જ...
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને શુક્રવારે કોરોના રસીનો ડોઝ લીધો છે. તે બાંદ્રા-કુર્લા સંકુલમાં કોરોના રસી કેન્દ્રની બહાર જાેવામાં...
કેનેડા: કેનેડાએ જાેનસન એન્ડ જાેનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી છે તેની ખાસ વાત એ છે કે આના બે ડોઝની જગ્યાએ...
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરૂદ્ધ દિલ્હીની બોર્ડરો પર બેઠેલા ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. આ...
જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતદારોને અનેકવાર મિલ્કત વેરો ભરવા નોટીસ ફટકારી હોવા છતા કેટલાક મિલકતદારો દ્વારા વેરો સમયસર ભરવામાં...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચાલુ બસમાં એક ૨૫ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલની કથિત છેડતી કરવામાં આવી હતી. એટલું...
જુનાગઢ: મહાશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક...
અમદાવાદ: અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલામાં એક સાથે ત્રણ હત્યાની ઘટનાઓ પ્રકાશમાં...