Western Times News

Gujarati News

Search Results for: સ્કુલ

વિઝન ચાઇલ્ડ કેર સ્કુલ પલાણા ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિતે સ્કુલ ના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમા નાના બાળકો...

PM YASASVI અમ્બ્રેલા યોજના હેઠળની OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટેની ટોપ ક્લાસ સ્કુલ એજ્યુકેશન યોજના અંતર્ગત સ્કોલરશીપ ટેસ્ટ યોજાશે...

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લોક ભવનમાં કેબિનેટની બેઠક મળી હતી. યુપી કેબિનેટની આ બેઠકમાં ૯ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી...

પાલનપુર, ભાભરની એક સ્કુલમાં એક સગીરા ગણિતના શિક્ષક અને ૪ વિદ્યાર્થીઓની છેડતીનો ભોગ બની હતી જેના કારણે બદનામીના ડરથી છાત્રાએ...

રાજ્યવ્યાપી ૧૭માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ અન્વયે નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે પીપળાતા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં...

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રથમ ઈષ્ટિકા મૂકાઈ (માહિતી) આહવા, પ્રમખુ સ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરી શ્રી મહતં સ્વામી મહારાજની...

ખેલ મહાકુંભની અંડર 17 ની કબડ્ડી સ્પર્ધામાં ઝોન કક્ષાએ શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ ચેમ્પિયન બની હતી. શાળાનાં...

અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલમાં રોબોટિક્સ લેબનું નિર્માણ-પ્રાઇમરી ક્લાસના વિદ્યાર્થીઓએ બનાવેલ સ્ટાર્ટઅપ - 'મન કી બાત' રેડિયોની વડાપ્રધાનશ્રીને અપાયો દિવસના...

વડોદરાની પ્રતાપ ગંજની સ્કુલના શિક્ષક મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનના મેયર બન્યા છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય...

(વિરલ રાણા) ભરૂચ, જંબુસર તાલુકાના ટંકારી બંદર હાઇસ્કુલ ખાતે મફત આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદોએ...

વડોદરા,  વડોદરા સ્થિત સરકારી ટેક્નિકલ હાઇસ્કુલમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે. ધો.૮ પાસ હોય તેવા વિદ્યાર્થીઓને ટેક્નિકલ વિષયમાં પાયાનું...

શેઠ અમુલખ વિધ્યાલય, ગોતા અમદાવાદ દ્વારા સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧ લાખ ૨૫ હજાર થી...

ખેડા જિલ્લાની શાળાનો આખા ભારતમાં ડંકો, રમતવીરોએ રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલો હાંસલ કર્યા (પ્રતિનિધિ)નડિયાદ, વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્વારા...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ અને કે.જે.મહેતા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨...

(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને લઈને કેન્દ્રો પર શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ...

સુરત, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કુલો શિક્ષણ વ્યવસ્થાની પીજીઆઈ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ જાહેર કર્યોહ તો. અને તેમાં ગુજરાતને...

સુરત, શહેરમાં બનેલી ઘટનાના પગલે સ્કુલ, કોલેજાેથી લઈને ગર્લ્સ હોસ્ટેલની આસપાસ બિનજરૂરી હરતાફરતા પુરૂષો સામે પોલીસ કડક બની પગલાં ભરશે....

(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસીને લઈને કડક વલણ અપનાવ્યા બાદ રાજય સરકાર તે મુદ્દે ગંભીર બની હતી અને...

વિદ્યાર્થીઓના વાલીઓના શારીરિક પરીક્ષણ માટે રૂા.૧૦ લાખની જાેગવાઈ: મ્યુનિ. વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટુર પર લઈ જવાશે: ૮૮૭ કરોડના ડ્રાફ્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.